Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૫
સુગધરૂપ શ્રી પોરવાલ સ ંમેલન સરવામાં આવ્યુ. અત્રે આ વખતે એકત્રિત થએલ લગભગ પંદર હજારની માનવમેદનીએ.આપશ્રીજીને “ કલિકાલકલ્પતરૂ, અજ્ઞાનતિમિરતરણિ ” તથા ગિરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજીને “ ચેાગીન્દ્રચૂડામણિ, રાજરાજેશ્વર ” અને શ્રી પન્યાસજી (હાલ આચા) મહારાજશ્રી લલિતવિજયજીને “ મરૂધરાધારક, પ્રખર શિક્ષાપ્રચારક બિરૂદ અપણુ કર્યાં. અહીંથી આપશ્રીજી અનેક તીથયાત્રાઓ કરતાં પાલણપુર પધાર્યાં. ચોમાસાની અસીમ પ્રાર્થના થઈ. આપે શ્રી પ્રવકજી મહારાજ સાહેબ એવ' શ્રી હુસવિજયજી મહારાજ સાહેબના દર્શનની ઈચ્છા પ્રગટ કરી અને પાટશ્ શહેરમાં પધાર્યાં, શ્રી આત્મારામજી મહારાજની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી અને શ્રી આત્માનă જન્મ શતાબ્દિ ઉજવવાના વિચાર શ્રી પ્રવત્તકજી મહારાજ તથા શ્રી હુસવિજયજી મહારાજ સાહેબ સાથે કર્યાં. કેટલાક દિવસેાની સ્થિરતા પછી ચૌમાસા માટે પાછા પાલણપુર પધાર્યાં. કેટલાંક સ્તુત્ય કાર્યાં થયાં. શ્રી આત્માન જૈન શતાબ્દી ઉજવવા માટે પ્રેરણા એવ કુંડની શરૂઆત થઈ. અહીંના નવામ સાહેબ આપશ્રીજીના દર્શન માટે ત્રણ-ચાર વખત આવ્યા અને તેઓએ શતાબ્દી પાલનપુરમાં ઉજવવા આગ્રહ કર્યાં. અત્રે ઉપધાન પણ થયાં.
ચોમાસુ પૂર્ણ થતાં પાલીતાણા તરફ્ વિહાર કર્યાં.
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org