Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૭૩
'
ઘણી જ જોરદાર અરજ કરી. આપશ્રીજીએ ઉત્તર આપ્યા કે મારી ભાવના પાટણમાં શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબ શ્રી કાન્તિવિજયજી મહારાજ સાહેબની સમક્ષ ઉજવવાની છે. આપશ્રીજીના નેત્રમાં પાણી નીકળતુ હાવાથી સેવાભાવી જૈન ડૉકટર શ્રીયુત્ શ્રાફે ઘણા જ લાવથી ઉપાશ્રયે આવી આપના નેત્રનુ ઓપરેશન કર્યું" અને સફળતા મેળવી. ચોમાસુ` પૂર્ણ થયે વિહાર કરી અનેક ગ્રામ અને નગરાને દર્શનના લાભ આપતાં સુરત, ઝગડીઆ થઈ સીનેર પધાર્યાં. અહીં શ્રી આત્મારામજી મહારાજના વૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ સાહેબના ભેટા થયા. તેઓશ્રીની વૃદ્ધાવસ્થા હાવા છતાં પણ ઘણું દૂર આપશ્રીજીની સામે આવ્યા હતા. પરસ્પર ભેટી ઘ@ા જ આનંદ મનાવ્યે.
જાહેર ભાષણ આપી તથા શતાબ્દિ કુંડની શરૂઆત કરી ડલાઈ થઈ વડાદરા પધાર્યાં. વડાદરાના સઘ તા એ જ ચાહતા હતા કે એ પુનિત આત્મા શ્રી આત્મારામજી મહારાજની શતાબ્દિ મહોત્સવ ઉજવવાના લાભ અમને જ મળે આથી તેઓએ શતાબ્દિ માટે ઘણુંા જ આગ્રહ કર્યાં પરંતુ આપશ્રીજી વિચારમાં (પાટણ ઉજવવા માટે) મક્કમ હતા શ્રીમત મહારાજા સાહેબે પણ ચેાગ્ય સહાય તેમજ સામાન આપવા અરજ કરી હતી અને વડાદરામાં ઉજવવા કહ્યું હતું, પરંતુ પાટણું ઉજવવાના વિચારે આગળ વિહાર કરી અમદાવાદ પધાર્યા. અહીના શેઠીઆએ પણ અમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org