Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
-આપનું પધારવું થયું. રસ્તામાં ખુઈપુર ગામમાં ગુજરાંવાલાથી વિહાર કરી વયેવૃદ્ધ ચારિત્રવૃદ્ધ મુનિરાજ શ્રી સુમતિવિજયજી મહારાજ, પંન્યાસજી સેહનવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી સમુદ્રવિજયજી, સાગરવિજયજી મહારાજ આદિ આવી મળ્યા, આપશ્રીજીનાં દર્શન કરી કૃતકૃત્ય થયા, ત્યાંથી દેશી આરપુર પધાર્યા. અહીંના સ્વાગતની શેભાને વર્ણવવાને કઈ શક્તિમાન નથી. લગભગ આઠ હજાર માણસ બહાર ગામેથી આપશ્રીજીના દર્શન નિમિત્તે એકત્રિત થયું હતું. કેટલાક દિવસ ઉપદેશામૃતનું પાન કરાવી લુધી આણ પધાર્યા. અહીં આપશ્રીના વ્યાખ્યાનને એટલે બધે જનતા લાભ લેતી હતી કે ઉપાશ્રય વિશાલ હોવા છતાં બહેનેને બેસવાની જગ્યા ન મળવાથી પાસેની દુકાનની ભીંતે તોડવી પડી હતી, અહીં કેટલાક મુસલમાએ માંસ, મદિરા ભક્ષણને ત્યાગ કર્યો હતે. એક બ્રાહમણ જે હમેશાં દારૂમાં જ મસ્ત રહેતા હતે તેણે પણ દારૂને ત્યાગ કર્યો આદિ અનેક ધર્મ કૃત્ય કરાવતાં અંબાલા પધાર્યા. નગરપ્રવેશ ઘણું જ ધામધુમથી થયો. ચોમાસામાં અનેક ધાર્મિક કાર્યો થયાં. ઉપરાંત અત્રે ચાલતી પાઠશાળાને જેન હાઈસ્કુલના રૂપમાં બદલાવી આજે તે જ આત્માનંદ જૈન કોલેજના સ્વરૂપમાં બદલાઈ ગઈ છે. વળી એક પુસ્તકાલયની સ્થાપના કરી. . ચોમાસું અંબાલામાં પૂર્ણ કરી, સામાન પધારી ત્યાંની પ્રતિષ્ઠા કરાવી. બાદ આપશ્રીજી નાજા પધાર્યા. અહીં સ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org