Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૩૦
અને ખાસ કરી શ્રાવકના ફળીયામાં શાંતિ રહી.
ચોમાસુ પૂર્ણ થતાં અનેક ગ્રામેામાં ઉપદેશામૃતનું પાન કરાવતાં મીયાગામ પધાર્યાં. અહીં સીનેારમાં બિરાજમાન શાંતમૂર્તિ શ્રીમાન્ હૈ...સવિજયજી મહારાજ સાહેબ એવં ૫ યાસજી શ્રી સ’પતવિજયજીમહારાજસાહેબ તરફથી સમાચાર મળ્યા કે આપશ્રીજીને નાંદોદ પધારવા. ત્યાંના “મહારાજ સાહેબનુ આમ ત્રણ આવેલ છે, આપના પધારવાથી સારી રીતે શાસનન્નતિ થશે.” આપે પણ વડીલની આજ્ઞાને માન આપી મીયાગામથી વિહાર કર્યાં પ્રતાપનગરમાં આપશ્ર શાંતમૂર્તિ શ્રી હુ'સવિજયજી મહારાજ સાહેબને મળ્યા. અહીં નાંદાઢ સ્ટેટના શ્રીમાન્ દિવાન સાહેબ તથા અન્ય કર્મચારીએ બન્નેના સ્વાગત માટે પધાર્યાં. અહીંથી આપ, શ્રી હું સવિજયજી મહારાજ આદિ મુનિમંડળ નાંદોદ પધાર્યાં. અત્રે શ્રાવકનુ એક પણ ઘર ન હતું. છતાં નાંઢાદ મહારાજા સાહેમ તરફથી આપ મહાત્માઓના સારા સત્કાર થયે ડભાઈથી શ્રી સંઘના આગેવાનેા પ્રતિમાજીને સાથે લઇને અહા આવ્યા હતા. આઠ દિવસ સુધી પુજામહેાત્સવ આદિના ઠાઠ સારા રહ્યો-“ મનુષ્ય જીવનની દુČભતા ’’ આદિ વિષયે ઉપર આપશ્રીજીએ છટાદાર ભાષામાં ઉપદેશ આપ્યા. વ્યાખ્યાનમાં મહારાજા સાહેબ, દિવાન સાહેબ આદિ અધિકારી વર્ગ, ઉપરાંત હજારા નરનારીઓની હાજરી રહેતી. છેલ્લે દિવસે નામદાર નાંઢેદ મહારાજા સાહેબે પાતે ઉભા
-થઈ હાથ જોડીને કહ્યું કે
ગુરૂદયાલ ! ગુરુદેવ, મારી
Jain Education International
•
'
For Private & Personal Use Only
www.jainelibrary.org