________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફના છેડા પૂરી રેખાના સાળમાં, અઢારમા, અઠ્ઠાવીશમા અને ચોત્રીસમા ભાગ જેટલા ભૂંસી નાખવા. અહીં એ વિશેષ સમજવાનુ છે કે પહેલી અને નવમી રેખાઓના બંને છેડા સાળમા ભાગ જેટલા ભૂંસી નાખવા. બીજી અને આઠમી રેખાના અઢારમા ભાગ જેટલા ભૂંસી નાખવા. ત્રીજી અને સાતમી રેખાઓને આખી વૃત્તને અડકી હોય ત્યાં સુધીની રહેવા દેવાની છે. ચોથી અને છઠ્ઠી રેખાના અઠ્ઠાવીસમા ભાગને અને પાંચમી રેખાના ચોત્રીસમા ભાગ જેટલા નૃત મધ્યસત્રના અંશ રહેવા દઈ બાકીના ભાગ ભૂભેંસી નાંખવાના છે. ૪
शुक्रमध्ये रवेरन्तौ चन्द्रान्तौ केतुमध्यतः ॥५॥ मंगलान्तौ वृत्तमध्ये बुधान्तौ सहुमध्यतः । गुरोरन्तौ भौममध्ये शुक्रान्तौ साममध्यतः ॥६॥
શુક્રની રેખાના મધ્ય ભાગ સુધી સૂર્યની રેખાના બંને છેડાએથી આવતાં સૂત્ર લાવવાં, ચંદ્રની રેખાના બંને છેડા ઉપરચી કેતુના મધ્ય સુધી સૂત્ર લાવવાં. મંગલના બંને છેડાનાં સૂત્રા વૃત્તના મધ્ય ભાગ સુધી (વ્યાસસૂત્રના પશ્ચિમ છેડા ઉપર લાવવાં. મુધના બન્ને છેડાનાં સૂત્ર રાહુની રેખાના મધ્ય સુધી લાવવાં. ગુરુના છેડાનાં સૂત્ર મગળના મધ્યમાં અને શુક્રના છેડાનાં સુત્રા ચદ્રના મધ્યમાં લાવવાં. ૫-૬
शन्यन्तौ वृत्तमध्ये तु सहन्तौ रविमध्यतः । केवन्तौ मंदमध्ये तु योजयेत् क्रमता बुधः ॥७॥
શનિના છેડાનાં સૂત્રેા વૃત્તના મધ્યમાં વ્યાસસૂત્રના પૂર્વ તરફના છેડા ઉપર લાવવાં. રાહુનાં છેડાનાં સૂત્રેા સૂર્ય'ના મધ્યમાં લાવવાં અને કેતુના છેડાનાં સૂત્રા શનિની મધ્યમાં લાવવાં. આમ પતિ માણસે સૂત્રોન! ચેાજના કરવી. છ
For Private and Personal Use Only