________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
#
१०
अवकाश श्चेदजपाजपनिवेदनं कृत्वा यथाशक्ति रश्मि
""
3
૨ अवकाशचेत् એમ જે લખ્યુ છે તેના અથ પૂજન કરનારને "समय होय तो" येव। छे. अहीं अन्यान्य तथा पील કેટલાંક પારાયણા પણ કરવાનાં હેાય છે. પરંતુ સક્ષેપમાં પૂજન કરવું હોય તો તે ન કરીએ તે પણ ચાલી શકે તેમ છે. કુંડલિની ઉત્થાન અને અજપાજપ એ બધી યૌગિક પ્રક્રિયા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વાસાવાસ એક દિવસમાં એકવીસ હજાર છ સા થાય છે. એટલે વ્રુક્ષ મત્રના એટલા જપ થાય છે. તે જપ ષટ્ચક્રમાં રહેલા ગણપતિ આદિ છ દેવાને સમર્પણ કરવામાં આવે છે. અહીં' સાધકની પ્રત્યેક ક્રિયા દેવને અ`ણુ કરવાની ઊંડી ભાવના રહેલી છે. શ્વાસાગ્છવાસમાં ઈષ્ટનું સ્મરણ થયા જ કરે તેવી સાધકની માનસિક સ્થિતિ બની જાય તેને માટે આ બધુ જરૂરી છે.
अजपाजप:
अस्य श्रीअज गजप महामंत्रस्य हंसः ऋषिः । अव्यका गायत्रोच्छंदः । परमहंसा देवता । हं बीजम् । सः शक्तिः । सोऽहं कीलकम् । मोक्षार्थ जपे विनियोगः । ऋष्यादिन्यासं विधाय करषडङ्गौ यथा ॐ सूर्यात्मने अंगुष्ठाभ्यां नमः हृदयाय नमः । ॐसोमात्मने तर्जनीभ्यां नमः, शिरसे स्वाहा । ॐ निरंजनात्मने मध्यमाभ्यां नमः, शिखायै बषट् । ॐ निराभासात्मने अनामिकाभ्यां नमः, कवचाय हुम् ॐ अव्यक्तात्मने कनिष्ठिकाभ्यां नमः, नेत्रत्रयाय वौषट् । ॐ अनंतात्मने करतलकरपृष्ठाभ्यां नमः अस्त्राय फट् । अथ ध्यानम् - गमागमस्थं गमनादिशून्यं चिद्रपरूपं तिमिरांतकारम् । पश्यामि ते सर्वजनप्रधानं नमामि हंस परमात्मरूपम् ॥ इति ध्यात्वा मानसैः संपूज्य संकल्ं कुर्यात् ।
"
For Private and Personal Use Only