Book Title: Vidyopasna
Author(s): 
Publisher: Himmatram Yagnik

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२५ મચ મુદ્રા પામ્ | १ संघट्टमुद्रा-संधट्टमुद्रां ते वक्ष्ये शृणु देवेशि संयता । अधोमुखाड्गुलाग्राणि हस्तद्वयगतानि वै ।।१।। एकीकृतान्यूज़ कनिष्ठाग्रे तु योजिते । ब्रह्मरन्धे तु विन्यस्ता मुद्रा संघट्टसंज्ञिता ।।२।। २ स्तंभनमुद्रा-पञ्चपूजां विधायाथ पर मुद्राःप्रदर्शयेत् । अङ्गुष्ठपाश्र्वद्वितयं संयोज्योवाड्गुलाग्रकम् ।। ऋजुरूपाण्यड्गुलानि मुद्रैषा स्तम्भनाभिधा ॥३॥ ૧ ગ૨ પાદુકા ધ્યાન માટે સંઘદૃમુદ્રા લેવાય છે. આને થોડાક ભેદથી મૃગમુદ્રા પણ કહે છે. અને ગુરુ ધ્યાનમાં તાંત્રિક તેને ઉપયોગ કરે છે. પૃષ્ઠ ૮ પંક્તિ ૧૦માં સુમુખ, સુવ્રત અને ચતુરસ્ત્ર, મુદગર અને નિદ્રા એમ લખ્યું છે. તે નિત્સવ ગ્રંથને અનુસરતી બીજી પદ્ધતિઓમાં આપેલી હોવાથી અમે પણ આપી છે. પરંતુ તેમાંની સુમુખ, સુવૃત્ત અને મુદગર એ ત્રણ મુદાઓના લક્ષણ કોઈએ આપ્યાનું જાણમાં નથી. તેમના લક્ષણ ન મળતાં હોવાથી પરમાનંતંત્રમાં ઉલ્લાસ ૧૪માં શ્રીવિદ્યા ક્રમમાં ગુરુપંક્તિ ધ્યાન માટે કહેલી સંઘમુદ્રા અને પછી દર્શાવતી સ્તંભન, ચતુરસ્ત્ર, મસ્ય, કર્મ અને યોનિમુદ્રાના લક્ષણો અમે આપ્યા છે. પરમાનંદના કહેવા મુજબ આ મુદ્રાઓ વાપરવી જોઈએ અનુક્રમે આવતી બધી મુદ્રાઓનાં લક્ષણ અમે આપ્યા છે. આ મુદ્રાઓ કોઈ સારા સાધક પાસેથી પ્રત્યક્ષ શીખી લેવી જોઈએ વિવેચન કે ચિત્રાથી સમજાવવાની ઈચ્છા હતી પણ ચિત્રાથી બરાબર સ્પષ્ટ થતી ન હોવાથી ચિત્રો આપ્યા નથી. ૨ “પૂર્વવ'ને અર્થ વડગન્યાસ વખતે અસ્ત્રાય ફટએમ બેલી જમણા હાથની મધ્યમાં અને અંગુઠા વડે ચપટી વગાડતાં માથા ઉપર ત્રણ વખત ફેરવી ડાબા હાથ સાથે ત્રણ તાલી પાડવામાં આવે છે તેમ કરવું એ છે. અર્થાત્ ષડંગ ન્યાસમાં આવતી અત્રમુદ્રા એ જ અહીં લેવાની છે. અહીં ફટ (પૃ. ૩૭ પંક્તિ ૧૦) એમ પદ મૂક્યું છે તે અસ્ત્રમુદ્રા માટેનું છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141