________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशानकोणे ॐ ऐं हों श्रीं हसकहलहीं नमः (द्वितीयकूट)। अग्निकोणे ॐ ऐ ह्रीं श्रीं सकलहीं नमः (तृतोगक्ट) । इत्यभ्यर्च्य शरीरशुद्धयर्थ भूतशुद्धि विदध्यात् ।
રથ મૂતશુદ્ધિઃ | श्वाससमीर पिङ्गलया नाड्यातराकृष्य ॐ ऐं ह्रीं श्री मूल. शृङ्गाटकात् सुषुम्गापथेन जीवशिवं परमशिवपदे योजयामि स्वाहा।
इति मन्त्रेण मूलाधारस्थित जीवात्मानं सुषुम्णावर्त्मना ब्रह्मरन्धं नीत्वा परमशिवेनकीभूतं विभाव्य इडया वायु रेचयेत् । ॐ ऐं ह्रीं श्रीं यं १६१२ इडया पूरयित्वा संकोचशरीरं ૧૨ સોળ વખત યં બીજ જપવું. અહીં પ્રણાયામથી શરીરમાં
રહેલા પાપ પુરુષને સુકવી નાખી બાળીને તેની ભસ્મ બહાર કાઢવાની ભાવના કરવાની છે. વાસ્તવિક રીતે જોતાં મેં બીજ વાયુબીજ હોવાથી તેને સોળ વખત બેલી પૂરક કરે. અને પૂરકથી પાપ પુરુષ સુકાઈ ગયા છે તેવી ભાવના કરવી પછી અગ્નિ બીજ ને ૬૪ વખત જપીએ એટલે વખત કુંભક કરી પાપ પુરુષને બાળી નાંખવાની ભાવના કરવી. પછી ૩ર વખત વાયુબજ જપતાં વાયુને બહાર કાઢો અને તેમાં બળી ગયેલા પાપ પુરુષની ભસ્મ બહાર કાઢી નાખવાની ભાવના કરવી. પ્રાણાયામમાં પૂરક (કુંભક અને રેચક ત્રણ બાબતો છે. ડાબા નસકોરાથી વાયુ અંદર લેવો તેને પૂરક કહે છે. પૂરક વડે લીધેલા વાયુને અંદર રોકી રાખવો તેને કુંભક કહે છે અને રોકી રાખેલા વાયુને જમણું નસકેરાથી બહાર કાઢી નાંખો તેને રેચક કહે છે. પ્રાણાયામને ખાસ નિયમ એ છે કે જેટલાથી પૂરક કર્યો હોય તેનાથી ચાર ઘણાથી કુંભક કરો અને બમણાથી રેચક કરે. મેં વાયુબીજ છે ૪ અગ્નિબીજ છે. હું અમૃત બીજ
For Private and Personal Use Only