________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વથ લોહયુપીનાં વિશેષા सामान्याय॑स्थापनावसरे षडङ्गपूजनानन्तरं तत्सर्व कूटषट्केनैव ર્તાના રૂત્તિ .
षोडश्युपासकस्तु ऐं इति सर्वत्र त्रिखण्डामपि प्रदर्शयेत् ।
तत्त्वशोधनावसरे त्रयोदशबीजपुटैः तत्त्वत्रयस्य शोधनम् । समग्रेन मूलेन सर्वतत्त्वशोधनम् ।
सुवासिनीपूजायाँ पात्रस्वीकारावसरे चतुष्टयेन निवृतिः । अत्र बालोपास्तौ एक पात्रं सर्वतत्त्वशोधकम् । पंचदस्युपासकानां पात्रत्रयेण तत्त्वत्रयशुद्धिः । षोडश्युपासनायां पात्रचतुष्टयेन तत्त्वत्रयशुद्धिः । पूर्णाभिषिक्तेन पात्रपचकेन तत्त्वशुद्धिरिति ।
अत्र यथाधिकारमैच्छिकानि वा । गुरोस्तच्छक्तिसुतज्येष्ठकनिष्ठानां द्रव्याशुपपादनं यथासंप्रदाय विधेयम् ।* * શ્રી મહાત્રિપુરસુંદરીની ઉપાસનામાં તેનાં ત્રણ સ્વરૂપે અને ત્રણ મિત્રો કમવાર ઉપાસ્ય તરીકે આવે છે. જેમકે (૧) વ્યક્ષરી મંત્રથી ઉપાસના કરતા ઉપાસ્ય દેવતા. શ્રી બાલાત્રિપુરસુંદરી હોય છે, જેને સામાન્ય રીતે બાલા એમ કહે છે. (૨) પંચદશી–મહાત્રિપુરસુંદરીની ઉપાસના આવે છે પછી જેને સામાન્યત: પંચદશી અથવા શ્રીવિદ્યા કહે છે. આના પછી (૩) ડી–મહામહાત્રિપુરસુંદરીની ઉપાસનાને સાધકને આદેશ મળે છે અને ગુરુકૃપાથી પૂર્ણભિષેક દિક્ષા પછી સાધકને સવમંત્રમાં અધિકાર પ્રાપ્ત થાય છે આ છેલ્લી દિક્ષા છે.
આમ ઉપાસના ભેદથી તેની ઉપાસના કરતા જે કંઈ વિશેષતા છે તે સંબધી અહીં જરૂરી વિશેષતા બતાવી છે.
વિશેષ જ્ઞાન શાસ્ત્રોના અભ્યાસ અને ગુરુ પરંપરાને (સંપ્રદાયને) આધારે મેળવવાનું રહે છે.
સાધકે સાધનાની મહત્તા અને ઉપાસ્ય દેવતાનું સર્વાધિક્યપણું માનવાનું રહે છે.
For Private and Personal Use Only