________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९ अरुणां करुणातरङ्गिताक्षी घृतपाशाङ्कुशपञ्चबाणचापाम् । अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावाये भवानीम् ॥ __इति ध्यात्वा देवीं सम्पूज्य नत्वा ॐ ऐ ही श्रों कएईलहीं वागीश्वरो विद्महे । हसकहलही कामेश्वरो धीमहि । मकलहीं तन्नः शक्तिः प्रचोदयात् । वा
ऐ त्रिपुरे देवि विद्महे । वागीश्वरी धीमहि । तन्नः शक्तिः 'प्रचोदयात् । इति गायत्री प्रजप्य मूलं अष्टोत्तरशतवारं जपित्वा देव्यै निवेद्य श्रीदेवी गुरु च नत्वा अंगनाथघटिकापारायणं समारभेत् ।
__ अथांगपारायणम् । प्रातःसंध्यासमर्पणोत्तरं मू. ऋष्यादिन्यासान्तं कृत्वा वाग्भवगायत्रों यथाशक्ति जपित्वा । मानसः संपूज्य ॐ ऐं हीं श्रीं क १४ अष्टांगविद्या ८ युगपरिवृत्तिवर्षमासदिनवासरघटिकोदयदिननित्या आ अं ई, हंसः । ४ मू. ८ आ आं ई हंसः। ४ मू. ८ आ इं...क्षं ई हंसः । इत्येकपंचाशन्मातृकां मातृकान्यासस्थानेषु न्यसेत् । इत्यंगपारायणम् ।।
૮. સંધ્યા સમાપ્તિ પછી અંગપારાયણ આદિ કરવામાં આવે છે. सो पारायण सात जना छे. टेम सग, नाथ, घाट. तत्प. નિત્યા, નામ અને મંત્ર એમ સાત જાતનાં હોય છે. આમાંથી પહેલાં ત્રણ પ્રાતઃ સંધ્યામાં, ચોથું મધ્યાહ્ન સ ધ્યામાં, પાંચમું સાયંસંધ્યામાં, છઠ અને સાતમું ચેથી સ ધ્યામાં એટલે મધ્યરાત્રીની સંસ્થામાં કરવામાં આવે છે. છેલ્લા બે પારાયણ સ્વતંત્ર કરવાં જોઈએ એમ કેટલાંક તંત્રો કહે છે. જ્યારે કેટલાંક પારાયણ સંબંધી કઈ કહેતા નથી, એટલે પારાયણે કરવાં જ જોઈએ એવું ઠરતું નથી.
કઈ કઈતંત્ર પ્રાતઃ સંધ્યામાં નાથ અને ઘટિકા એ બે પારાયણે કરવાનાં કહે છે.
કેટલાંક પદ્ધતિકારો નાથપારાયણ અને ચક્રેશ્વરી પારાયણ એમ બે પારાયણ લે છે, આમ આ પારાયણ પિતપોતાના સંપ્રદાય અનુસાર કરવા કે ના કરવાં એ સાધકે નક્કી કરવાનું છે.
For Private and Personal Use Only