Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રા ( અધ્યયન. ૧૧) ॥ અહ બહુસ્સુયં એગારસ અલ્ઝયણ । સંજોગા વિમુકકસ્સ, અણગારસ ભિકખુણા । આયાર પાઉકરિસ્સામિ, આણુપુથ્વિ સુણેહ મે ॥ ૧ ॥ જે ચાવિ હાઇ નિધ્વિજે, ચઢે લુને અણિહે । અભિકખણ અલવઇ, અવણીએ અમહુસ્સુએ । ૨ ।। હું જખુ સયાગથી વિપ્રયુક્ત સાંસારીક સંબધથી છુટા થયેલ તથા ઘર વિનાના સંયમી સાધુના આચાર બહુશ્રુત સ્વરૂપ જ્ઞાન અનુક્રમે પ્રગટ કરીશ તે તું સાંભળ ! મહુશ્રુત કેવા હોય, જે કોઈ અજ્ઞાની અહુ કારી લુબ્ધ ઇન્દ્રિય ને મનના નિગ્રહ રહિત હાય વાર વાર ઉલ્લાપ કરતા હાય તથા વિનયરહિત હોય તે અમહુશ્રુત કહેવાય છે. અહ પહિ. ઠાણેઈ, જેહિ સિકખા ન લખ્સ થભા માહા પમાએણ', રોગેણાલસ્સએણય ॥ ૩॥ હવે જે પાંચ સ્થાન વડે ગ્રહણ પામતા નથી ક્રોધ માન પ્રમાદ રાગ અને આળસથી તે શિક્ષા ઉપદેશને ચાગ્ય રહેતા નથી આ પાંચ અમહુશ્રુતપણાના હેતુએ છે. અહુ અટૂટહિ', તાહિ' સિકખાસીલે ત્તિ લુચ્ચુંઈ અહસ્સિરે સયા તે, ન ય મમ્મમુદાહરે ॥ ૪॥ નાસીલે ન વસીલે, ન સિયા અઇલાલુએ અકાહણે સચ્ચરએ, સિખાસીલે ત્તિ લુચ્ચ ॥૫॥ ૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 174