Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ -અથ: આ સંસારમાં પ્રાણીને ધર્મમાં મુખ્ય ચાર વસ્તુ -દુર્લભ છે. (૧) મનુષ્ય જન્મ (૨) ધર્મનુ શ્રવણ (૩)ધર્મમાં અચળ શ્રદ્ધા, તથા (૪) સંયમમાં પસક્રમ. ભાગ ૧માં પાના ૪૪ થી ૪૮ દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્ય ભવખાસ વાંચે. (૪) સદ્ધા પરમ દુલહા, ઉપરની ત્રણ વસ્તુઓ મળે તે પણ ધર્મમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ભાગ ૧ માં વાંચે : સાત નિન્હના દષ્ટાન્ત પા. ૫૧થી૬૦ (૫) અધ્યયન ૧૦ કૂમ-પત્ર અધ્યયન-કલેકે ૧ થી ૩૬ જેમાં વીર પ્રભુએ વિવિધ ટાન્ડે આપી દરેક કલેકને અંતે, શ્રી ગૌતમ સ્વામીને કહ્યું : સમયે, ગેયમ, મા પમાયએ” હે ગૌતમ, એક “સમય” પણ પ્રમાદ કરીશ નહિ. આટલાથી જિજ્ઞાસા થાય તે શ્રી ઉ. સૂત્રના બે ભાગ વાંચી, ત્રીજા માટે રાહ જુએ ને સત્સંગ અને સ્વાધ્યાયને લાભ મેળવે. ૩૦ શાન્તિ શાન્તિ. લુહારની પોળ, ] સંઘ સેવક -અમદાવાદ ૩૮૦૦૦૧, | છે. કુમુદચન્દ્ર વૈશાખ સુદિ ૧૦, શનિવાર | - ગોકળદાસ શાહના મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક | જય જિનેન્દ્ર -સુદિ ૧૧ ગુણધર પદ તથા | (જન-સન) - ચતુર્વિધ શ્રી સંઘસ્થાપના |

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 174