________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા, ટીકટ સાડાપાંચ, તથા ઇછાપરવાલા શા. રામાજી જેચંદ અને ગુલાબચંદ ભાણાજીની ટીકીટ બે, તથા અષ્ટગામવાલા શા. મછુ ભાણાજીની ટીકીટ ત્રણ મલી ટીકીટ સાડાદશ. અમલસાડથી શા. ફકીરચંદ લાલચંદની ટીકીટ નં. ૬, શા હીરાચંદ ધુલચંદની ટીકટ નં. ૮, બાઈ ધનીની ટીકીટ ૧ તથા શા. કલ્યાણજી દુલભની ટીકીટ નં. ૩ મળી કુલે ટીકીટ સાડીઅડાવીશ હતી. વલી નૈસારીથી શા. ડાહ્યાભાઈ ખુબચંદ નવાતલાવવાલાની ટીકટ સાડાપાંચ અને શા. અમીચંદ ભગવાનજી નગાભાવાલાની ટીકીટ ચાર મળી ટીકીટ સાડાનવ બીજી સુરત સુધીમાં ઉમેરાઈ. અમલસાડથી આંકેલા સુધીનું ભાડું રૂા. પ-૨૦ થાય છે. સઘળાઓને સુરત પાંચ કલાક થેભવું પડયું હતું, કારણકે સવારની ગાડી અમલસાડથી સાડાઆઠ વાગે ઉપડી સુરત અગીઆર વાગ્યે ઉતારે છે અને આંકેલા જવા માટે ટી. વી. લાઈનમાં સાંજે સાડાચાર વાગે ગાડી ઉપડે છે. ત્યાર પછી જેઓની સુરત સુધીની ટીકીટ હતી તેઓની આંકલાની ટીકીટ ખરીદી લીધી. સાંજે ગાડીના કેરેજો ભરાતાં હમારા સધળાને ડો એક રીઝર્વ કંપાર્ટમેન્ટ જે થઈ રહ્યા હતા.
સાડાચાર વાગતે ગાડી ઉપડી જે વખતે તમારા કમ્પાર્ટમેન્ટમાં પાર્શ્વનાથ ભગવાનને જય જયકાર થતાં અવર કેમને ચહેરા ઉપર એક જબરે ફેરફાર લાગતું હતું એવી જ રીતે દરેક સ્ટેશને જયનાદ થતાં ગાડી સાત વાગ્યે બારડોલી સ્ટેશન ઉપર આવી પહોંચી; જ્યાંથી બીજી સાડાપંદર ટીકીટની ભરતી થઈ, જેની અંદર શા. નાનચંદ કહ્નાજીની ટીકીટ નં. ૪, શા. ચુનીલાલ પનાજીની ટીકીટ નં. ૨, શા. દુલભ ભુધરાઇની ટીકીટ નં. ૪ો શા. તલચંદ માનાજીની ટીકીટ નં. ૩, તથા સરભાલા શા. પદમાજી નાથાજીની ટીકીટ નં. ૨, ભલી કુલ્લે ટીકટ નં. ૧પ હતી.
બધી ભલી કુલ્લે એકંદર સાડા ત્રેપન ટીટો થતાં, એ સંધ દરેક જગ્યાએ “ સુરતને સંઘ તરીકે એલખાતે હો.” સંધની અંદર માણસ દરેક એક બીજા સાથે સગપણ સંબંધ ધારાવતા હતા, છતાં દરેક એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org