________________
૪૧
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, હાલ તીર્થ વીછેદ છે. અત્રેથી રત્નપુરી ( નવરાહી) ૧૧ માઈલ થાય છે.
રત્નપુરી (નવસહી) ગામ સજી નદીને કિનારે છે, અને અત્રેના લેકે નવરાહી નામથી સાથે છે. બજારમાં સાધારણ સીધું સામાન મલે છે, દહેરાસર એક છે, અને બાજુમાં ધર્મશાળા છે, તેમાં લગભગ ૫૦ થી ૭૫ માણસો સમાઈ શકે છે. દહેરાસરની વીગતઃ
ધર્મશાળાની વચમાં દહેરાસરના મધ્યભાગમાં સમેસરની બાંધણી છે. ઉપર મુળનાયકજીની પ્રતિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે, અને એજ ગભારામાં સામે ધમન થસ્વામીના કેવળજ્ઞાનનાં પગલાં અને ફરતી ભમરી માં ચાર દહેરીઓ જેમાં (૧) ધર્મનાથસ્વામીના ચ્યવન કલ્યાણકને પગલાં છે, (૨) ધર્મનાથસ્વામીને જન્મ કલ્યાણકના પગલાં છે. (૩) ધર્મનાથસ્વામીના દીક્ષા કલ્યાણકના પગલાં (૪) શૈતમસ્વામી, ગંધર્વમહ રાજ અને દાદાજીના પગલાં છે. વલી નીચે ભમતીમાં બીજું એક દહેરાસર વચમાં છે, જેમાં સંપત્તી રાજાની ભરાવેલી આઠ પ્રતિમાજી છે.
અહીંથી દેટ માઈલ ઉપર એ. એન્ડ આર. રેલ્વેમાં સોહાવલનું એશન આવે છે, ત્યાં તા. ૮-૨ ૨૧. ને દીવસે રાત્રે નીકલી લખ સવારે આઠ વાગ્યે ડાંગ્યા. અત્રે ફૈજાબાદમાં મેળ હોવાથી પેસેન્જર ટ્રેનમાં જગ્યા મલી નહીં એટલે ગુડસના ડબા ત્રણ રીઝર્વ કરાવી રાતની ટ્રેનમાં જોડયા હતા. હાલથી લખનું થર્ડ કલાસ ટીકીટ ભાઈ રા. ૧-૧૪-૦ થાય છે.
લખન. સ્ટેશન મહયું છે. વલી કાનપુર જવા માટે નેગેજ લાઈન પણ જાય છે. સ્ટેશનથી લગભગ 10 માઇલ છેટે છેદીલાલ વિષ્ણુની ધર્મશાળા છે. જેમાં લગભગ ૩૦૦ માણસો અમારી શકે છે. વળી ઉપરના ઓરડાઓનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org