________________
10
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા,
-
-
-
- -
-
-
-
-
-
-
-
પાનસર, અમદાવાદથી મેસાણું લાઈનમાં કલોલ સ્ટેશન મુકી પાનસર સ્ટેશન આવે છે. ટેવનથી પાનસર ગામ બે ભાઇલ દુર છે, અને શ્રીમંત ગાયકવાડ સરકારના તાબાનું ગામ છે. અત્રેથી વીસમાં તીર્થકર મહાવીરસ્વામી, રાવળ જાલા તેજાના ઘરમાં સં. ૧૯૬૬ ને શ્રાવણ સુદ ૯ ને દિવસે પ્રગટ થયા હતા. દર પુનમે ઘણા યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગામની બહાર એક ભવ્ય દહેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. જાત્રાળુઓ માટે ધર્મશાળા, વાસણ ગંદડાં, વિગેરેની કારખાના તરફથી પુરતી સગવડ છે.
- ઉજન. મુંબઈથી મગસજી જવાને માટે રસ્તે ૧ -આનંદ, રતલામ, ઉજન, અને ભગસીજી. રસ્તા ૨ જે-ભુસાવળ-ખંડવા-ફતહાબાદ-ઉજજન અને મગસીજી. અત્રે ઉજન શહેરમાં સરાફ બજારમાં ધર્મશાળા થા દહેરાસરો બધા મલી ૩૨ છે. વળી એ તેવીસમાં ભગવાનનું એવંતીજી નામથી પ્રખ્યાત પ્રાચીન તીર્થ છે. શ્રીઆચાર્ય મહારાજે કલ્યાણું મંદિર સ્તોત્રની નવીન રચના કરી જમીનમાંથી મુર્તિ પ્રગટ કરી અઢાર રાજાઓ સહીત વિક્રમાદિત્ય રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધ દઈ જેની ર્યા હતા. એ જણસ ભાવ મલે છે. આ શહેરને શાસ્ત્રમાં પ્રાચીન એવતી નગરી કહે છે. અહીંઆથી મગશીજી જવું
શ્રી મગશીજી તીર્થ. ઉજનથી ૨૫ માઇલને રેલને રસ્તે છે. સ્ટેશનથી બે ગાઉ શહેર છે. સ્ટેશન ઉપર ધર્મશાળા છે, રાત્રે એકલા શહેરમાં જવાની મનાઈ છે, માટે ધર્મશાળામાંથી સીપાઈ સાથે રાખી જવું તેવીસમા ભગવાન પાર્શ્વનાથનું ભગશીજી પ્રાચીન ચમત્કારી તીર્થ છે. બીજુ દહેરાસર ૧ સંવત ૧૮ર૬ નાં ગોડીજી મહારાજ પ્રગટ થયેલાં ત્યાં બંધાવેલું છે. ધર્મશાળા ત્યા કારખાનું છે સર્વે જણસ ભાવ મલે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org