Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 128
________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૧૯ જયદેવ ૫ ભવ આરત ટાળે, ને નજર -યાળ ભયા કરી મુજ તારે મુજ કર તુમ ઝાલે. જયદેવ. ૬ લીલા સકલ મંગલકારી, ત્રીભુવન ઉપગારી દુરગતી દુર નીવારી, વરીઆ શીવનારી, જયદેવ જયદેવ. ૧ પારસનાથ નામી, ચીંતામણ સ્વામી કરૂં આરતી શીરામી, મુજ અંતર જામી જયદેવ ૨ ત્રણ જગત રાયા વાસાએ જાયા અશ્વસેન કુલ આયા, નીલ વરણ કાયા જયદેવ. ૩ કુમઠકે હઠ વામી જ્ઞાન કેવલ પામી. ભક્તને મન વિરામી, ભયે સિદ્ધ સ્વામી જયદેવ. ૪, તુજ ગુણ હું રસિઓ, મુજ મન તું વસિઓ મયા કરી ઉલસી, ગુણ ગાવા ધસીઓ. જયદેવ જયદેવ. મંગળ દીવે દવે રે દી મંગળિક દીવો આરતી ઉતારક બહુ ચિરંજીવે છે દીવે ૧ મે સેહામણે ઘર પર્વ દીવાળી અંબર ખેલે અબળા બાળી છે દીવો. ૨ | દેપાળ ભણે છણે ઘેર અજવાળી, ભાવે ભકતે વિશ્વ નિવારી દી . ૩ ! દેપાળ ભણે ઈણે આ કળિ કાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે છે દીવ અમધર મંગળિક તમ ઘર મંગળિક, મંગળિક ચતુર્વિધ સંધ ઘર હેજો પ . અથ મંગળ ચાર, ચારે મંગળ ચાર, આજ મહારે ચાર મંગળ ચાર કે દેખે દરસ સરસ જિનકે, શભા સુંદર સાર છે આજ છે ૧ મે છિનું છિનું છિનું મન મેહન ચર, ઘસી કેસર ઘનસાર | આજ છે ૨ કે વિવિધ જાતિ કે. પુષ્પ મંગાવો, મેઘર લાલ ગુલાલ છે આજ છે ૩ છે ધૂપ ઉખેવને કરે આરતી મુખ બોલે જયકાર | આજ છે ૪ ૧ હર્ષ ધરી આદીશ્વર પૂજે ચૌમુખ પ્રતિમા ચાર આજ પા હૈયે ઘરી ભાવના ભાવ ભાવ જીમ પામે ભવપાર છે આજ છે , છે સકળચંદ સેવક જિનકે, આનંદધન ઉપકાર આજ૦ | છ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134