Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 132
________________ મહાત્મા ગાંધીજીની જો કે આશા. શરૂ સ્વદેશી માલનો વપરાસ કરે અને ઉતેજન આપે. તથા સ્વદેશીને નામે ચાલતી દગલ બાઈથી ચેતજે અને બીજાને ચેતાવજે. સુતર, હાથ વણાટની સાળ, તેને - લગતો સામાન, ચરખા, જુદીજુદી જાતનું કાપડ, તરેહ તરેહની ખાદી, ધોતર, સાડી, ચારસા, ચાદર, ટુવાલ વીગેરેને માટે લાખો યા મલે. - સ્વદેશી સુતર અને સાળ વણાટની પાકી ગેરન્ટી ગેરન્ટી વિરૂદ્ધ વર્તન કર્યાનું સાબીત કરનારને રૂા. ૫૦૦ ઈનામ માલીક–જે. મગનલાલની કાં. શ્રી સ્વદેશી ઉદ્યોગ ગૃહ અમલસાડ સ્ટેશન બી. બી. રે. એજંટ–ખંડુભાઇ શંકરજી દેસાઈ મળવાનું ઠેકાણું–બળવંતરાવ કે, દેશાઇ એમ. એ. એલ. એલ. બી, ગીરગામ પોસ્ટ ઓફીસ મુંબઈ ના ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134