________________
૧૧૮
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
કરીએ, (૨) ભવ ભવન ભાભી જ દેવ / ૧ સિદ્ધારથના સુત ત્રિશલાના જાયા છે પ્રભુ છે જસદાના છ કંથજી ( ૨ ) ત્રિભુવન જગરાયા છે જયદેવ છે ૨ કે બાળપણમાં આપ, ગયા રમવા કાજે છે પ્રભુ છે દેવતાએ દીધે પડછાયો, ( ૨ ) બીવરાવવા કાજે છે જયદેવ છે ૩ છે એક વારનું રૂપ લીધું છે નાગનું કે પ્રભુ ! બીજી વારનું રૂપ, (૨) લીધું બાળક ને જયદેવ છે જ કે બાળક બીના સૌ પિતે નથી બીતા છે | પ્રભુ ! દેવતાનું કાંઈ ન ચાલ્યું ( ૨ ) હારી જતા રહેતા છે જયદેવ છે છે ૫ છે એવા છે ભગવાન મહાવીર તમે જાણે છે ( પ્રભુત્વ ) વંદે છે સહુ તેને ( ૨ ) નમે રાય રાણે જયદેવ છે ૬ છે
(૪)
શાંતિનાથની આરતી. જય જો આરતી શાંતિ તુમારી, તેરા ચરણ કમલકી જાઉં બલીહારી છે જય૦ કે ૧ મે વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ મુખ પુનમ ચંદા છે જય / ૨ / ચાલીશ ધનુ સેવનમય કાયા, મૃગ લંછન પ્રભુ : ચરણ સુહાયા છે ૩ છે જય૦ મે ચક્રવતી પ્રભુ પાંચમા સોહે, સેલમા જિનવરુ જગ સહુ મેહે છે જય૦ છે જ છે મંગલ આરતી તેરી કીજે, જન્મ જન્મને લ્હાવો લીજે જય૦ ૫ છે કર જોડી સેવક ગુણ ગાવે, સે નર નારી અમરપદ પાવે છે જય૦ + ૬ છે
(૫) - શ્રી સરસ્વતી મા, ક્રીપા કરો આઈ, સરસ વચન સુખદાઈ, દે. મુજ ચતુરાઈ, જય દેવ જ્ય દેવ ૧ વરધમાન દેવા જુગમાં નહી એવા, પાતીક દુર કરવા કરે ઇદ્ર સેવા જયદેવ. ૨. રતન ત્રયી રાયા ત્રીશલાને જાયા સીદ્ધારથ કુળ આયા, કંચન વરણ કાયા. જયદેવ. ૩ શાસન બહુ સારે લાગે મુજ યાર, સંકટ દુર નિવાર, ભવ જળથી તારો જયદેવ ૪. તું ત્રિભુવન સ્વામી કરમ મેલ વામી કેવલજ્ઞાન સુપામ્યા, શિવપુરના સ્વામી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org