________________
શ્રી તી વ ન ભક્તિમાળા.
પણ વસ્યા વેગળા દૂર દુરે, તુમ વિના દાસનું દુ:ખ કાપી હેા, કાણ અનાથની આશ પુરે. સર્વને સ્નેહથી સુખકર સાહીબા, શાંતિ મંગળ કરી ભય વિદારી, દાસની દરથી દીન અરજી સુણી સંઘ લે જે હવે તું સ્વીકારી, જીન જહાં, ખીમસ્થળ, જળ વિષે. દશ દીશે, હાય આકાશ પાતાળ માંહી વદના ક્ષેમ ધરી પ્યાર હેાજો સદા, કાડીલા કેવલી જગત માંહી.
Jain Educationa International
૩
પુજા પ્રકરણ.
કોઇ સજ્જન પુરૂષને પેાતાના માત પિતા કે ગુરૂની છબી જોઇને આનંદ થાય છે, તથા તેમના ગુણ અને ઉપકારની યાદી આવે છે. તેથી તેમને મન, વચન અને કાયાએ કરીને નમસ્કાર કરે છે, સ્ત્રીને પેાતાના પતિની અને પુરૂષને પેાતાની સ્ત્રીની છે. ણી જોઇને પરસ્પર પતિ રહસ્ય ઉત્પન્ન થાય છે. વળી હાલમાં ઠેકાણે ઠેકાણે મહાન પુરૂષાના બાવલાં ઊભાં કરવાના તથા ફેટાગ્રાફ ( છઠી ) ટાંગવાનો રીવાજ પડેલા છે, તે પણ એટલાજ માટે કે તેમના ગુરુની અને પરાક્રમની આપણને વારંવાર સ્મૃતિ આપી તેવા સદ્દગુણાનું આપણે અનુકરણ કરતાં શીખીએ, તેને માટે તે પ્રત્યક્ષ દૃષ્ટાંત (પ્રદર્શન) રૂપે થઈ પડે છે. તેમજ અન્યાખાધ અને અક્ષય સુખના ભોક્તા માક્ષગામી નિરજ નિરાકાર સચ્ચિદાનંદ અરિહંત પરમાત્મા શ્રી છનેધર ભગવાનની શાંત મુદ્રાવાળી પ્રતિમાને જોઇને આપણને આનંદ ઉત્પન્ન થાય છે,
For Personal and Private Use Only
૮૨
www.jainelibrary.org