Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 114
________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૦૫ વિનય વિના વિઘા નહીં, તો કિમ સમકિત પારે જીવટ ૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિરે છે મુક્તિના સુખ છે શાધતાં, તે કેમ લહીએ જુક્તિરે . રેજીવ શા વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે ! માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારીરે રે છપ૦ ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે મારે દુર્યોધને ગર્વે કરી, અંતે સવિ હારે રેજીવ. ૪ સૂકાં લાકડાં સારિખ, દુ:ખદાયી એ ખેરે , ઉદયરત્ન કહે માનને, દેજે દેશ વારે રેજીવ ૫ હેરી. રંગ મો જિન દ્વારા રે, ચાલે ખેલીએ હેરી પાસજીકે દરબાર રે ! ચાલો૦ | ફાગનકે દિન ચાર રે ! ચાલો, આંકણી ! કનક કચોળી કેસર ઘોળી, પુજે વિવિધ પ્રકાર રે ! ચાલે ૧૫ કૃષ્ણાગરિકે ધુપ ઘટત હૈ, પરિમલ બહેકે અપાર રે ! ચાલો ૨. લાલ ગુલાલ અબીલ ઉડાવત, પાસજીકે દરબાર રે ! ચાલે, | ૩ | ભરી પીચકારી ગુલાલકી છારક, વામાદેવી કુમાર રે || ચાલે ૪ તાલ મૃદંગ વેણુડફ બાજે, ભેરી ભુંગળ રણકાર રે ! ચાલે છે પ . સબ સખીયન મીલી ધૂંવાર સુનાવત, ગોવત મંગળ સાર રે I ચાલે છે ૬ . રત્નસાગર પ્રભુ ભાવના ભાવે, મુખ બોલે જયકાર રે . ચાલો ખેલીએ હેરી | ૭ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134