________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, અક્ષતથી (ચોખા) પુરો. તેમાં પ્રથમ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે નીચેને દેહે બેલો.
દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર, સિદ્ધશિલ્લાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર પછીથી સાથીઓ પુરતી વખતે નીચે દેહે બેલ
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરી અવતાર, ફળ માં પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. અખંડ અક્ષત ઉજવલયે, નંદાવર્ત વિસ્તાર, ચઉગતી ચુરણ સાથીઓ, અક્ષય ફળ દાતાર
સ્વસ્તિક (સાથીઆ) ને ભાવાર્થ. ઉપરના અર્ધ ચંદ્રકાર ચિનહ તે સિદ્ધ શિલા એટલે મુક્તિસ્થાનનું સૂચક સમજવું અને નીચે ત્રણ ઢગલીઓ તે ત્રણ રત્ન ( દિન જ્ઞાન ચારિત્ર ) સમજવાં.
સાથીઓના ચાર પાંખડાં તે ચાર ગતી (મનુષ્ય, દેવ, તિર્યચ. નારકા) ના સૂચક સમજવા,
એ પ્રમાણે સ્વસ્તિક પુરી માંગવાનું કે હે! રિલેકના નાથ આ ચાર ગતીમાંથી મને મુક્તિ દઇ મોક્ષસ્થાન (અજરામર) પામવા શકિતમાન કર,
સાતમી શ્રી નિવેદ્ય પુજા. છઠી અક્ષત પૂજા કર્યા પછી નૈવેદ્ય મૂકવું અને નીચે દાહો બેલવો.
વિવિધ જાતિ પકવાનશું ભરી અષ્ટાપદ થાળ, અણહારી પદ પામવા, પુજીએ ત્રિભુવન પાળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org