Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 110
________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૧૦૧ અથ શ્રી થો. (૧). | બીજની થાય. . દિન સકળ મનહર, બીજ દિવસ સુવિશેષ, રાય રાણું પ્રણમે, ચંદ્ર તણું જિહાં રેખ; તિહાં ચંદ્ર વિમાને, શાવતા જિનવર જેહ, હું બીજ તણે દિને, પ્રણમું આણું નેહ, છે પાંચમની થાય. !! શ્રાવણ શુદિ દિન પંચમીએ, જમ્યા નેમ નિણંદ, શ્યામ વરણ તનુ ભતું એ બ્રહ્મચારી ભગવંતત; સહસ વરસ પ્રભુ આઉખુએ, બ્રહ્મચારી ભેગવંતો, અષ્ટ કરમ હેલે હણીએ, પહેતા મુક્તિ મંહંતો, | આઠમની થાય છે મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુર રાજજી, આઠ જાતીના કળશ કરીને, નવરાવે જિનરાજજી; વીર જિનેશ્વર જન્મ મહેસવ, કરતાં શિવસુખ સાધે છે. આઠમનું તપ કરતાં અમઘર, મંગળ કમળા વાધે છે, છે એકાદશીની થાય. એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પુછે નેમ, કેણ કારણ એ પર્વ મોટું, કહો મુજશું તેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134