Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૧૦ ૨
શ્રી તીર્થ ધર્ણન ભકિતમાળા જિનવર કલ્યાણક અતિ ઘણાં એકને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે માન ઉપવાસ
+ સિદ્ધચકચ્છની થાય. જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાળ, ભાવે ભવુિં ભણુએ, સિદ્ધચક્ર ગુણમાળ; વિહુ કાળે એહની, પૂજા કરે ઉજમાળ, તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ
નિત્ય સ્તુતિ સકળ કરમ વારી મોક્ષ માધિકારા, ત્રિભુવન ઉપકારી, કેવલ જ્ઞાન ધારી; ભવિયણ નિત્ય સેવ, દેવ એ ભક્તિ ભાવે, એ જિન ભજતાં, સર્વ સંપત્તિ આવે.
| શ્રી જિન પંચક થાય છે,
(હરિગીત છંદ) શ્રીઆદિ શાંતિ નેમિ પાસ, વીર શાસન પતિ વેલી નમે વર્તમાન અતીત અનાગત, ચોવીશે જિન મન મળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણ સાંભળી, થયા સમકિત ધારી. ભવનિહારી, સેવે સુરવર લળી લળી,
warraron
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/50c0d74f0e089ce8c0cefba6994c9c90014053da966cb61992b2277646a1f9a5.jpg)
Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134