Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૧ ૦ ૦
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પાંડવ કૌરવ રામ ગજાનન કંસ ગોરે મોરારી; રાવણ યોધે રણમાં હાર્યો, કાષ્ટની કીધી પથારી–જાવું, રા. સત્યવાદી હરિશ્ચંદ્ર ગયા, વળી હાકેમ ને અધિકારી, વિર ગયા ને ઘર ગયા કેઈ, અમીર ગયા નીરધારી-જાવું. ૩ મહામલ દ્ધા ગત પામ્યા, રણમાં યશ વિસ્તારી, ચકવર્તી નિજ વૈભવ મૂકી, ચાલ્યા એકલા હારી–જાવું. જા માતા પિતા સુત નૈતમ નારી, પ્રીત પલકમાં વિસારી; પાપ પુણ્યની પાળે બાંધી, જાય ખલક જે વિચારી–જાવું પાપ પાપ પ્રગે પુંજી વધારી, અધિક કરી રખવાળી, કેડી એક ન સાથે આવે, હસ્ત ચેર જનારી- જાવું દા અંત સો સો વૈભવ ફેગટ, સત્ય ધર્મ સુખકારી, સાકરચંદ સદા પ્રભુ ધ્યાને, દુર્ગત દૂર નિવારી,–જાવું. ૮
| અમે મેમાન |
રાગ કાફી અમે તો આજ તમારા બે દિનના મેમાન; સફળ કરો આ સહજ સમાગમ, સુખનું એજ નિદાન અમે, ૧ આવ્યા જેમ જ તે રીતે, સર્વે એમ સમાન પાછા કઈ દિને નહીં મળીએ, ક્યાં કરશે રાન્માન અમે, ૨ સાચવજે સંબંધ પરસ્પર, ધમે રાખી ધ્યાન, સંપી સગુણ લેજો દેજે, દૂર કરી અભિમાન અમે લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન. હેય કશી કડવાશ અમારીતો પ્રિય કરજો પાન અમે / ૪ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/413fb02d390a7511fb89c0211f86dc4fe29ea21533164a2d816fc962530f6beb.jpg)
Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134