________________
श्री पार्श्वनाथाय नमः
દ્વિતીય ખંડ.
भक्तिमाळा.
મંગળાચરણ
,
रागद्वेषविजेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्वानां वंदे तद्गुणलब्धये.
* ભાવાર્થ :-રાગ અને દ્વેષાદિક આત્માના શત્રુઓ જેણે જીત્યા છે, અને કર્ણરૂપી પતા જેણે ભેદી નાખ્યા છે, જગતના તત્વા જેણે જાણ્યા છે, તેવા શ્રીસજ્ઞ ભગવાનને હું નમસ્કાર કરૂ છું. તે એટલાજ માટે કે તેમના ગુણાની પ્રાપ્તિ અમાને ૫
ણ થાય.
Jain Educationa International
શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર, સ્તુતિ. શાર્દૂલવિક્રીડિત અહંતા ભગવત ઇંદ્ર મહિતા; સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા:,
For Personal and Private Use Only
www.jainelibrary.org