________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
(૩૪) આબુરોડ ( ખરેડી) રાય બુદ્ધિસાગરજી બીસનચંદજીની ધર્મશાળા
ઠે. આબુરોડ સ્ટેશન આબુરોડ ખરેડી, જીલા આબુ, બી, બી. એન્ડ સી, આઈ રેલવે.
શ્રી જૈન શ્વેતામ્બરી ધર્મશાળા 6 દલવાડા માઉન્ટ આબુ સ્ટેશન આબુરોડ. બી. બી એન્ડ સી. આઈરેલવે. (૩૫) અંબાજી–શ્રી અંબાજી માતાની કેડી છે. અંબાજી સ્ટેશત આબુરોડ ખરેડી. બી. બી. એન્ડ સી. આઈ. રેલવે,
તા. ક–ઉપરના એડોસો જે શિખરજી તરફના છે, એટલે નાં. ૨૬ સુધીના, તેનું શીરનામું બાલધમાં અગર અંગ્રેજીમાં કરવું વળી જે જગ્યાએ કાગળ મંગાવવો હોય ત્યાં આગળ પ્રથમ લખી જણાવવું અને તે પણ અંગ્રેજીમાં અગર હિંદુસ્તાનીમાં લખવું, અને ગુજરાતી લખવું તો પણ એડમ છુટા અક્ષરે લખવું જેથી કાગળ રખડવાને સંભવ ન આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org