________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૬૫ ઓએ ભલી આપત્તિને કાળ વીચારી, ખજાનામાંનું સધળું દ્રવ્ય ગળાવી સવ ધાતુના બાર બીંબ કરાવ્યા, જેનું વજન ૧૪૪ મણનું થયું, છેવટે મુળનાયકજીની પ્રતિષ્ટા ૧૫૬૬ ની સાલમાં થઈ છે. વળી આ દહેરાસરજીમાં સિતાં
એક બાજુ તેમનાથનું તથા બીજી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભલી બે દહેરાસરો છે. દહેરાસરની બહાર નીકળી જમણે હાથ પર મુખજી જતાં રૂપવિજ્યજી મહારાજની છત્રી છે, ત્યાંથી નીચે ઉતરતાં જમણા હાથ પર એક નવું કરાવેલું નગારખાનું છે. વળી તેની પાસે શાંતીદાસ શેઠનું કરાવેલું શ્રીરૂષભનાથજી મહારાજનું એક દહેરે છે. ત્યાંથી બહાર નીકલતાં બારણા પાસે હનુમાનજીની ચૂકી છે, ત્યાંથી નવી ધર્મશાળાના દરવાજા બહાર નીકલ્યા પછી જમણે હાથે વાવ પાસે ઉચા ભાગે જતાં શ્રાવણ ભાદરવો નામના તળાવ છે, એને વાતે કહેવાય છે કે આબુના રાજા ભરણ પામ્યા તે વખતે રાણુંએના રૂદનના આંસુઓથી ભરાયેલાં છે. રૂપવિજયજીની છત્રીવાલું દહેરાસર શ્રી સઘની મદદથી થયેલું છે. પ્રથમ રાજાના બે દીવાન સાસા અને સુલતાન જૈન ધર્મી હતા. તેમણે એ કહે બંધાવવું શરૂ કર્યું પણ બંધાવતાં રાજાના ભયથી છોડી ચાલ્યા ગયા, ત્યાર પછી થોડી મુદતે ૧૫૬૬ની સાલમાં મુળનાયકજીની પ્રતિષ્ઠા કરી સાથે પુરું કર્યું, અને મોટો રંગમંડપ તથા બહારની છત્રી શ્રી વિજયજી મહારાજે કરાવી છે.
અવેથી દેલવાડે જઈ નીચે પડી જવું. મોટર અગર ગાડાની આવડ કારખાના તરફથી કરી આપવામાં આવે છે. દેલવાડાના તીર્થ ઉપર જાત્રાળ એક દિવસ અગર પાંચ સાત દીવસ રહે તે પણ રાતે ચેકીને જણ એકને આનો ને લઈ પહોંચ આપે છે. ખરેડીથી અંબાજી થઈ કુંભારીઆઇ તીર્થ જવું.
શ્રી અંબાજી. ખરેડીથી શ્રી અંબાજી જવા માટે રસ્તે પહાડમાં બાંધેલ છે. અને સરકાર તરફથી ગાડાઓ ત્યા ઘેડ વિગેરે વાકને ઠેકે બાંધેલ છે. ગાડાનું ભાડું જણ ચારનું રૂા. ૭-૮-૦ તથા ઘડાનું રૂા. ૨-૪-૦ જવાનું થાય છે, તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org