________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, દહેરાસરો તરફ જવા માટે મેટી પાકી સડક છે, તે રસ્તે જતાં જમણે હાથ તરફ અધદેવીનું સ્થાન છે. દહેરાસર પાંચ છે. જેમાં મુળનાયક આદેશ્વર ભગવાનના દહેરાસરની કરણી એવી છે કે તેને વખાણ કરવા મુશ્કેલ થઈ પડે. એ દહેરાસર શેઠ વમળશાહનું બંધાવેલું છે, જેમાં અઢાર કરોડ ત્રેપન લાખનો ખર્ચ થયો છે. એ દહેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૦૮૮ ની સાલમાં થઈ છે. કહેવાય છે કે પંદર કારીગરો મલી ત્રણ વરસમાં એ દહેર પુરું કર્યું હતું. મજુરીની ગણત્રી થઈ નથી. એનું દાંત એમ બતાવ્યું છે કે આરસના પત્થર બાર ગાઉથી એટલે નીચેથી આવતા હતા, અને હાથે હાથ લીંબુ ચાલ્યું આવતું એટલા મજુરો રહેતા હતા. શ્રીમીધર મહારાજનું દહેરાસર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે. જેમાં કેરણીનું કામ વધારે છે, અને ખરા બાર કરોડ ત્રેપન લાખનો થયો છે. અંદર ગભારાની બહારના ભાગમાં દેરાણી જેઠાણીના બે ગેખલા કરાવ્યા છે. જેમાં એક લાખને અઢાર હજાર રૂપીઆનો ખરચ થયે છે. વળી બીજ દહેરાસરો પણ સારા અને અથાગ ખરચ કરી બંધાવ્યા છે. કારખાનું મુળનાયકના દહેરાસરની પાસે જ છે. ધર્મશાળા પણ નજદીક છે. સીધુ સામાન વાસણ ગોદડાં વિગેરે બધી જોગવાઇ ઘણી સારી છે. અત્રેથી ત્રણ માઇલ ઉપર અવચળગઢ જવું. ગાડા લઈ શકે છે.
રમવચળગઢ. રસ્ત પહાડી હોવાને લીધે કારખાના તરફથી હથીઆરવાલા માણસે આવે છે. ત્યાં આગળ ધર્મશાળા પણ છે. આગળ જતાં અચલેશ્વર મહાદેવના મંદીર પાસે એક તલાવ આવે છે. જેને કિનારા ઉપર ભેંસાસુર દઇતના ત્રણ પાડા છે, તેમાંથી અરજુને જગન્ય વખતે એક બાણ માર્યું જેથી એક પાડો ગંગા નદીને કિનારે જઈ પડે છે. વળી અહીંઆ પાર્વતીનું ત્રિશુળ ઘડાવતાં લેતાને એક કટકો પડ્યો છે, તે ભીમની ગદા તરીકે ઓળખાય છે. ત્રિશુળ મહાદેવના મંદીરમાં છે. દહેરાસરજીમાં પ્રતિક છે સમ ધાતુની મેળવેલી છે. એને વાતે એવું કહેવાય છે કે, કુંભારાણાના મરણ પછી તેની બે રાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org