________________
શ્રી તીર્થ વન ભક્તિમાળા
૪૯
એક જુદા ગભારામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. વલી મંડપ આગળ એક ગેાખલામાં રત્નની ૧૨ પ્રતિમા છે. મેડા ઉપર ચામુખજી થા દાદાજીના પગલાં છે. અત્રે નહાવાની પણ સવડ છે. અત્રેને કારનાર બાબુ હીરાલાલ સહનલાલ ચંદનીચેાકવાલા રાખે છે. (૨ ) ચેલપુરી. ગલીમાં શેડ હજારીમલના મકાનમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના ધર દહેરાસરમાં રત્નની પ્રતિમાજી છે, અને તેની સામે બીજી એડીમાં રતની, પાનાતી, ત્થા કસોટીની પ્રતિમાએ છે. (૩) ચેલપુરી ગલીમાં સભવનાથસ્વામીનુ દહેરાસર છે. જમણી માજીના ગભારામાં મહાવીરસ્વામી થા ડાબી બાજુના ગભારામાં રીખવદેવસ્વામીની પ્રતિમાજી છે. વલી મેજનાથ બાયુને બંધાવેલા એક ગેાખલેો છે, જેમાં દાદાજીના પગલાં છે, ત્થા આજી બાજુએ એમની તસ્બીર છે. દહેરાસરની અદર સામેરી ચીતરકામ વિગેરે ઘણુ સારૂં કર્યું છે. (૪) ચીરાખના ગલીમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ દહેરાસર છે. એ દહેરાસરનુ કામ પણ ઘણું ઉત્તમ અને રળીઆમણું લાગે છે. (૫) એનારકી ગલીમાં બાબુ કનુભાઈના મકાનમાં મેડા ઉપર ઘર દહેરાસર છે.
તા. ૧૭, ૧૮, ૧૯ મલી દીન ત્રણ અત્રે રહી તા. ૨૦ મીની રાત્રે એસી તા. ૨૧, મી એ સવારે આઠ વાગે આગ્રા (રાજામડી સ્ટેશને ) ઉતર્યા. દીલ્હીથી નવ કલ:કને રસ્તા છે. વલી અત્રે કુતુબમીનાર જવા માટે મેટર મલે છે. અત્રેથી ૪૧ માછલ મીરત સ્ટેશને થઇ હસ્તીનાપુર જવુ.
હસ્તીનાપુર. ( ગજપુર )
મીરત સ્ટેશનથી માઇલ દુર ૨૫૦ માણુસા સમાઈ શકે એવી ધર્મશાળા છે. અત્રે દીગમ્બરી દહેરાસરા છે, અને ત્યાં ૧૫ માઇલ દુર છાવણી હેવાથી ગામમાં જોતે સામાન મળે છે. અત્રેથી હસ્તીનાપુરી જઇ શકાય છે. માઈલ ૧૭ થાય છે. ગાડા, મેટર વિગેરે મલે છે. રસ્તામાં બડમીયાણા કરી ગામ આવે છે. હસ્તીનાપુરમાં ૨૦૦ માણસે સમાઇ શકે તેવડી ધર્મશાળા વચ્ચે શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. તેમાં સપતી રાજાની રાવેલી શ્રીમદીરસ્વામી અને શ્રીઅભીનંદન ભગવાનની પ્રતિમાએ ત્થા જમણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org