________________
૬૧
શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા, ભામતી છે. થોડા વર્ષ ઉપર આઠ દશ ભારાં સંધ આવે ત્યારે અને હરહંમેશ બે ત્રણ ભયરા ઉઘાડવાનો રીવાજ હતો. પરંતુ હાલ થેડે વખત થયાં ભોંયરાં ખેલવાથી આશાતનાનો સંભવ ધારવામાં આવ્યાથી ભંયરા ઉઘાડવામાં આવતાં નથી. મોટે સંઘ આવે અને ઉઘાડવા બંધ કરવાને ખરચ કરે અને સંધની અનુમતી મળે તે ઉઘાડી શકાય છે. એ દહેરાસર બંધાવવામાં દંતકથા નવાણ કરોડ રૂપીઆ ખરચ્યાની છે, અને કેટલીક નવાણુ લાખની છે. રાત રહી શકાય છે. અને રાત રહેવું હોય તેમણે સીધું સામાન સાથે લઈ જવું. અહીંથી પાછા સાદડી આવી આઠ ગાઉ રાણી સ્ટેશને જવું, અગર ફાલના ટેશને જવું.
એ પ્રમાણે પંચતીર્થની યાત્રા ૧પ ગાઉની થાય છે, રાણી સ્ટેશનથી પણ જઈ શકાય છે, તેમ ફાલના સ્ટેશનેથી પણ જઈ શકાય છે. રાણી સ્ટેશનેથી ગાડાની સવડ સારી લે છે. વળી અહીંથી પીડવાડા સ્ટેશને થઈ બામનવા ! જવું. ગાઉં ૪ થાય છે.
બામરવાડા, ગામથી અરધો ગાઉ ધર્મશાળા અને પ્રાચીન દહેરાસર છે, ચમત્કારી ચોવીસમા ભગવાનની વાતુની મૂર્તિ રાતા મહાવીરના નામથી પ્રસિદ્ધ છે. દહેરાસરની બહારની બાજુએ પગલાં છે. ગામમાં ફક્ત સીધા સીવાય બીજું કઈ મલતું નથી. દર વર્ષે ચૈત્રી પુનમ ઉપર હોટે મેળે ભરાય છે, આખી મારવાડના શ્રદ્ધાળુ લોકો અહીં તીર્થરાજના દર્શન કરવા આવે છે. આ ગામની આસપાસ મહાવીર સ્વામી મહારાજને ચાર ઉપસર્ગ થયેલા હતા એમ કહેવાય છે. ત્યાંથી નજીક પહાડ છે, તેની બાજુમાં વીકટ રહે છે, પણ ગાડી જઈ શકે છે. ચોકી પહેરા સાથે અહીંથી બે ગાઉ નાદીઆ ગામ છે ત્યાં જવું.
નાદીઆ. અગાઉ નંદપુર નામે અહીં શહેર હતું, હાલ નાદીઆ નાનું ગામડું છે, કાંઈ મળી શકતું નથી દહેરાસર ત્રણ છે. તેમાં વીર ભગવાનના જીવતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org