________________
પ
શ્રી તી વ ન ભક્તિમાળા.
ચેકીએ બેસાડવામાં આવી છે. તેને રસ્તે ચાલતા માણસે તથા ખાલી ગાડુ, ભરેલું ગાડુ તથા ટાંગાની દરેકની ચાકી આપવી પડે છે અને તે અહીંના સીકાએથી પસા આપવા પડે છે, ટાંગાની જણ ૪ની તથા ગાડામાં જણ ૫ ની ચાકી આવતા જતાં રૂા, છની થાય છે. જાત્રાળુઓએ ઉદેપુરથી ત્યાંના સીકા ખરીદી લેલા.
કેસરીઆજી તીર્થ ( ધુળેવા )
ઉદેપુરથી ધુળેવા જતાં રસ્તામાં ટીડી કરી ગામ આવે છે ત્યાં આગંળ ગાડાએ જનાર તથા પગે ચાલનાર મુસાફરને એક રાત વાસા કરવા પડે છે, કારણકે રાતે સાત વાગ્યા પછી અને સવારે પાંચ વાગ્યા પહેલાં નીકલવા નથી દેતા. ટાંગાએ ઘણે ભાગે એક દીવસમાં જઇ શકે છે. ટીડી ગામ નાનુ છે પણ સીધુ સામાન મલી શકે છે. ધર્મશાળા સાધારણ ઝુંપડા જેવી બાંધેલી જગ્ય. છે. ઉદેપુરથી કેસરયાજી ૧૮ ગાઉના રસ્તા થાય છે. અને ટીડીથી ૯ ગાઉ રહે છે. કેસરીઆઝ જનાર મુસાકરને રાજ તરફથી હુકમ લેવા પડે છે તેમ ચાકીદારે। બીજી ચાકી સુધી સાથે આવે છે, કેસરીઆજીમા વીશાળ ધર્મશાળામાં ૨૦૦૦ માણસા સમાઇ શકે એવી સવડ રાખવામાં આવી છે. રીખવદેવ ભગવાનનું પ્રાચીન જગપ્રસિદ્ધ દહેરાસર ધર્મ - શાળા ની બહારના ભાગમાં છે. અન્યલાકે પણ કાળીયા ખાવાના નામથી ઘણા માને છે. દરરેજ કેસર પુષ્કળ ચઢે છે અહીંનાં કારખાનાને વહીવટ ઉદેપુર સંધ તરફથી થાય છે, જણસ ભાવ સર્વે મલે છે. વળી અહીં ગેટીએ તથા પુલવાલા માળીએ ધણા રહે છે, અને જાત્રાળુઓને વશપ પરના યજમાન કરી લે હૈં, તે લેાકેા શરાફેાની માફ્ક મેટા મેટા ચેપડ.એ રાખે છે, જેમાંથી વડવાઓના હસ્તાક્ષરા મલી આવે છે.
તારીખ ૧-૩૨૧ ના દીવસે સવારે આઠ વાગે ઉદેપુરથી નીકલી ચાર વાગે ટીડીઁમાં આવી રાત રહી બીજે દીવસે સવારે ટીડીથી નીકલી સાંજરે તા॰ ૨-૩-૨૧ ને દીવસે કેસરીઅજી આવી પહોંચ્યા રસ્તે પાકેછે.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International