________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૫૫ જેસલમેર, જોધપુરથી ૨૦ માઇલ રેલનો રસ્તે લુની જેકશન થાય છે. અને ત્યાંથી ૫૦ માઇલ બીલેતરા થઈ ૫૦ માઈલ ઉંટ અગર ગાડામાં જેસલમેર જવાય છે. શહેરમાં કીલ્લાની અંદર ૮ અને શહેરની બહાર ૩ મળી ૧૧ રમણીય દહેરાસરે છે, તથા શહેરમાં બગીચામાં દાદાજીનું સ્થાન છે, તેમજ ધર્મશાળા અને પ્રાચીન પુસ્તકને મેટે ભંડાર છે. અને તે જમીનની અંદર છે. એવું કહેવાય છે. જેસલમેર જવા માટે રસ્તા માટે બીલોતરાથી જણસ ભાવ લેવી.
ઉદેપુર અમે જોધપુર જેસલમેર ગયા ન હતા, ચીડથી ઉદેપુર સુધી નાની લાઈનનો એક ફોટો છે, સ્ટેશનથી શહેર દેઢ માઇલ છેટું છે. શહેરમાં જવા માટે ટાંગા ગાડા વગેરે મલે છે. જૈન શ્વેતાંબરી ધર્મશાળા હાથીપલમાં છે જેમાં લગભગ ચારસો માણસો સમાઈ શકે છે. વાસણ ગોદડાં વગેરેની સારી સેઈ છે. અહીં એક મુનીમ રહે છે. દહેરાસરે બધા મલી ૩૨ છે. અને ઘણે ખરે દહેરે ન્હાવાની સંઈ પણ છે. શહેર સાધારણ મહેણું છે. સરફેની દુકાને પણ ઘણી છે. વળી અહીંનાં ચલણ સીકાઓ જુદા હોય છે. અને તે કલદાર રૂપીઆની આની ૧૩ અને આનીનાં ઢીંગલા ૧૨ લેખે ગણાય છે બજારમાં એના ઉપર સ ચાલે છે તે ઉપરાંત અહીંના રાણ કીલો જોવા જેવો છે. એકદમ ઉંચાણમાં ફરતે ઉંચા ત્રણ કોટની મધ્યમાં બાંધવામાં આવ્યો છે. ગામની ફરતે પણ કેટ બાંધવામાં આવ્યું છે, મહેલની નજદીક એક બગી છે, જેની અંદર મ્યુઝીઅમ છે. વળી થોડે છે. એક તલાવ છે જેની વચમાં છે, બગીચો તેની અંદર પણ મહેલ બાંધવામાં આવ્યો છે. તે જોવા માટે હેડીની અંદર જઈ શકાય છે,
ઉદેપુરથી કેસરીઆઇ જવા માટે ટાંગાઓ તથા ગાડાઓ ભલે છે. ભાડાને દર જાત્રાળુઓ ઉપર આધાર રાખે છે, રસ્તા ઉપર રાજા તરફથી ૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org