________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૪૩. પાસે જ રહે છે. મુનીમ રહેતો નથી. પુજારીઓને પૈસા ઉપજાવતાં અડચણ આવતી હોય, બધા દહેરાસરના સાધારણ વિગેરે ખાતાની ટ૫, એકમાં ચુડીવાલી ગલીમાં શેઠ હીરાલાલ ચુનીલાલની પેઢીમાં જઈ મંડાવવી.
સાડદતગંજમાં ઘુનાથ પરસાદ ભંડારીજીનું બંધાવેલું એકજ દહેરાસર છે. મુળનાયક જીની પ્રતિમાં સંભવનાથસ્વામીની છે. બહારના ભાગમાં દાદાજીના પગલાં છે.
ચેકના દહેરાસરની વિગતઃ- (૧) શાંતિનાથ ભગવાનનું પંચાયતી દહેરાસર મેહરન ટોલામાં આવેલું છે. બાજુના ગભારામાં કુંથુનાથસ્વામીની પ્રતિમાજી છે. નીચે મોંયરામાં મૂળનાયકજી મહાવીર સ્વામીની પ્રતિમાજી છે, અને દાદાજીના પગલાં છે. ભેંયરાનું દહેરાસર અલાયદું ગણાય છે. અત્રે ઉપરના ભાગમાં રત્નની પણ પ્રતિમાજી છે. (૨) સુવર્ણચંદ ભંડારીનું બંધાવેલું રીખવદેવ ભગવાનનું દહેરાસર છે. મેડા ઉપર મુળનાયક મુનીસુત્રત સ્વામીની પ્રતિમાજી અને એક બાજુએ પદમપ્રભુ ત્યા બીજી બાજુએ ચૌમુખજીની પ્રતિમાજી છે. એ દહેરાસર ઉપલા દહેરાસરની બાજુમાં જ છે. (૩) ખુલવાલી ગલીમાં મુળનાયક સંભવનાથ ત્થા અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. અંદર રત્નની અને પન્નાની પણ પ્રતિમા છે. (૪) સુદી તેલામાં મુળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી પંચ ધાતુની છે. (૫) ઉપલ દહેરાસરથી થોડે છેટે સુંઢીમલામાં મુળનાયક પદ્મપ્રભુનું દહેરાસર છે. ડાબી બાજુએ અજીતનાથ અને જમણી બાજુએ રીખવદેવ ભગવાનની પ્રતિમાજી છે, મેડા ઉપર મુળનાયકજી પાર્શ્વનાથસ્વામી તથા ડાબી બાજુએ ગભારામાં ચામુખજી અને જમણી બાજુના ગભારામાં મહાવીર સ્વામીની પ્રતિમાજી છે. ડાબી બાજુના ગભરામાં દાદાજીના સ્થા વશ ભગવાનના ચ પણ છે. (૬) ઉપલા દહેરાસરની બાજુમાં રાખવદેવ સ્વામીનું દહેરાસર છે. (૭) ડે છે. સુંઢી તેલમાં મહાવીરસ્વામીનું સ્થા દહેરાસર છે. ડાબી બાજુ ના ગભારામાં સુમતીનાથ જમણી બાજુમાં સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી છે. ઉપર પણ પાર્શ્વનાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org