________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ભાડું લેવામાં આવે છે. શ્વેતામ્બરી ધર્મશાળા બે છે. એક ચેકમાં લખમીચંદ ઝવેરીની ધર્મશાળામાં લગભગ ૫૦ થી ૭૫ માણસો સમાઈ શકે છે. રહેવાનું મેડા ઉપર છે. પણ નળ જાજરૂ પણ ઉપરજ છે. માલીક ઉપરજ રહે છે. બીજી અહીંથી પાંચ મિનીટને રસ્તે ચુડીવાલા ગલીમાં શેઠ હીરાલાલ ચુનીલાલ જવેરીની ધર્મશાળા છે. અત્રે પણ સાઈ સારી છે, અને લગભગ ૫૦ માણસ સમાઈ શકે છે. શહેર મહેણું છે, અને માટે બજાર હમીનાબાદ Oાં ચેકનો ગણાય છે. તે ઉપરાંત બાગ બગીચા શહેરમાં ઘણી ઘણી જગ્યાએ જોવામાં આવે છે. અત્રે એક મેડીકલ કોલેજ પણ છે.
અત્રે દહેરાસરો બધા મલી ૧૮ છે, તેમાં પાંચ દાદાવાડીમાં, એક સાહદતગંજમાં, ત્થા ૧૨ દહેરાસર ચોકમાં થોડે થોડે છેટે છે, ચેકમાંથી દાદાવાડી બે માઈલ થાય છે, અને દાદાવાડીથી સાહદતગંજ 1 માઈલ થાય છે, અને સાહદતગંજથી ચેકમાં બે માઈલ અને સીધા હમીનાબાદમાં છેદીલાલની ધર્મશાળામાં જવાને માટે ૩ માઈલ થાય છે. ટમટમવાલા ત્રણ પેસેન્જરો લે છે. બધા દહેરાસરે દર્શન વાતે પુજારી અગર ભેમીઓ રાખે સારો છે. દહેરાસરની વીગતઃ- દાદાવાડીના દહેરાસર -(૧) બાબુ શીખરચંદ ચેહરીનું વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર છે. (૨) રીખવદેવ ભગવાનનું બાબુ ગુલાબરાયજીનું બંધાવેલું છે. ઉપર ચામુખજી પણ છે. (૩) બગીચામાના દહેરાસરમાં નીચે દાદાજીના પગલાં ત્યા ઉપર મુળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. અને બાજુમાં દાદાજીના ચણે છે. દહેરાસર ખેમચંદ હીંદરચંદ શેઠે બંધાવ્યું છે. (૪) શેડ મેતીલાલ તલુકચંદનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું છે. એક બાજુ અલાયદા ગભારામાં પાર્શ્વનાથ ભગવાન અને બીજી બાજુ રીખદેવ ભગવાનની પ્રતિમાજી છે. (૫) વછરાજ બાબુનું બંધાવેલું મંદીરસ્વામીનું દહેરાસર છે બધા દહેરાસરે નજદીક નજદીકમાં છે. વલી એક બીજું શીખરબધી દહેરાસર છે, જેમાં ફકત દાદાજીના પગલાં છે. દરેક દહેરાસરને હીસાબ અલાયદે રહે છે. સાધારણ વગેરેની ટીપ પુજારીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org