________________
२८
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ૨ ધર્મશાળાથી લગભગ ૧૫ મીનીટ જેટલે રસ્તે લાલબાગની અંદર રીખદેવ ભગવાનનું દહેરાસર છે. ત્યાં આગળ બાગ, બગીચે નથી પણ ગામને નાકે છે ત્યાં ફકત ખડેરે આજુબાજુ જોવામાં આવે છે. અત્રે મહાવીર પ્રભુએ અગીઆર ચોમાસા ર્યા હતા.
૩ આગળ જતા ૧૪ મીનીટને રસ્તે એક કંપાઉન્ડની અંદર શીખરબંધી દહેરાસર છે, જેમાં દાદાજીના પગલાં છે.
તા. ક- ઈસ્ટ ઈન્ડીઆ રેલ્વેમાં બખતીઆરપુર સ્ટેશનથી રાજગીરી સુધી એક નાની લાઈન છે જેમાં બીહારનું સ્ટેશન આવે છે. અને સ્ટેશનથી ધર્મશાળા એક માઈલ થાય છે.
તા. ૧૯ ને દીવસે સવારે ૬ વાગે નીકલી બરે દશ વાગે કુંડલપુર આવી પહોંચ્યા.
કુંડલપુર (ગેબર નગરી) બહારથી; કુંડલપુર ૬ માઈલ થાય છે. ધર્મશાળાની થી ૧૦૦ માણસો સમાઈ શકે છે. ધર્મશાલાની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. બહાર શ્રીગૌતમસ્વામીને પગલાં છે. અત્રે ગતમ સ્વામીને જન્મ થયો હતે. ગામ નાનું છે. સીધુ સામાન વગેરે મલી શસ્તુ નથી. અત્રેથી એજ દીવસે બપોરે બાર વાગે નીકલી ચાર વાગે રાજગૃહી આવી પહોંચ્યા.
રાગ્રહી. કુંડલપુરથી રાજગૃહી ૧૦ માઈલ થાય છે. ધર્મશાળા ગામને નાકે છે અને અહીંઆથી લગભગ બે માઈલ સ્ટેશન થાય છે. સીધુ સામાન વગેરે સઘળી સામગ્રી મળી શકે છે. વલી અહીંઆ ઇસ્પીતાલ, પિસ્ટ ઓફીસ તથ સ્કુલ પણ છે, તેમ અહીંઆની આબેહવા પણ સારી છે. જેને લાલ ઘણા લેકે હવાને બાને પણ આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org