________________
૧૮ શ્રી તીર્થ વન ભક્તિમાળા, નીચેના ભાગમાં ભેરૂં છે, દહેરાસર મહેપ્યું અને વિશાળ છે, થડે છેએક બગીચો ચાલુ જમાનાને ગ્ય ઝાડો, ફુઆરી, બેન્ડસ્ટેન્ડ વગેરેથી શણગારેલ જોવા લાયક છે; તેમ “બાબુજી ”ને રહેવાનો બંગલો પણ સુશોભીત ફનચરથી શણગારવામાં આવ્યો છે. (૩) આગલ પાંચ મીનિટને રસ્તે રામ બાગમાં શામળીઆ પાર્શ્વનાથનું પંચાયતી દહેરાસર છે; બાજુમાં અષ્ટાપદજીની પ્રતિમાજી છે. (૪) ઉપલા દહેરાસરના પાછલા ભાગમાં દાદાજીના પગલાનું એક શિખરબંધી દહેરાસર છે, અને સામે બાંધે કુંડ છે. (૫) કાલુબાબુનું બંધાવેલું પદમ પ્રભુનું દહેરાસર છે. બાજુમાં આદેશ્વર ભગવાનના ચરણે છે. દહેરાસર મોટું અને ભવ્ય છે. (૬) બાબુ ધનપતિસીંગજીનું ઘર દહેરાસર છે. ગંગાનદીને કીનારે હેવાથી ઘણું રમણીય લાગે છે. મુળનાયકજી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા છે. (૭) બાબુ સેતાપચંદજીનું બંધાવેલું સુમતિનાથ મહારાજનું દહેરાસર છે. અહીંઆ રત્નની પણ પ્રતિમાજી છે. (૮) રાયબુદ્ધિસીંગજીના મકાનમાં ઘર દહેરાસર ચિંતામણિ પાર્શ્વનાથ મહારાજનું છે. મકાનના કોટ ઉપર કલસે સોનાના ગ્લીટવાલા છે. (૮) પંચાયત તરફથી બંધાવેલું નેમનાથ ભગવાનનું દહેરાસર છે. ( ૧૦ ) પાછા વળતાં હૈડે છે રાય બુદ્ધિસીંગનું બંધાવેલું શીખરબંધી ચિંતામણુ પાર્શ્વનાથનું દહેરાસર છે. ગભારાને ભાગ ઘણે રમણીય લાગે છે.
તા ક–અહીંઆ આગળ કેઈપણ દહેરે ન્હાવાની સવડ નથી.
શહેર નાનું હોવા છતાં ઘણું રમણીય લાગે છે. બાજુમાંજ ગંગા નદીને પ્રવાહ ચાલ્યો જાય છે. વળી અહીં આગલ; “ધનપતિ, લખપતિ ” જેવા બાબુઓ વસે છે. જેની અંદર અખુટ પૈસા ભંડાર, સાથે રાજા-મહારાજા ઈલ્કાબ ધરાવનાર, ફક્ત અજીમગંજમાં જ છે. બેશક, દુનીઆમાં પૈસાદારને તે નથી, પરંતુ પૈસાને ખરો સદ્દઉપયોગ કરનાર છેડા છે. દિગમ્બર જેવી આખી કોમ સાથે, ધાર્મીક બાબતની લડત ચલાવી, ખરું તેજ પ્રગટાવવામાં પિતાની, તન, મન, ધનરૂપી શકિત આપનાર આપણું શ્વેતામ્બર કેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org