________________
| શ્રી પરમામને નમ: !
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા.
પ્રથમ ખંડ.
પ્રાતઃસ્મરણ. सर्वारिष्टपणाशाय, सर्वाभीष्टार्थद यिने । सर्वलब्धिनिधानाय, गौतमम्वामिने नमः ॥
ભાવાર્થ:–સર્વ પ્રકારનાં પાપ અને વિનિનો નાશ કરનાર તથા સર્વ પ્રકારના મનોરથો સિધ્ધ કરનાર અને સર્વે પ્રકારની લબ્ધિઓના ભંડાર સમાન શ્રી ગતમ સ્વામીને નમસ્કાર છે.
ભૂમિકા.
શ્રી સીખરજીની યાત્રાનું પ્રથમ પગથીઉં કારતક વદ ૧૧ વાર સેમ તા. ૬-૧૨-૨૦ ને દિવસે અમલસાડથી શરૂ થતાં, સાડી અઠાવીસ ટીકીટે આંકેલાની ખરીદી, જેની અંદર કેવાવાવાલા શા. ડાહ્યાભાઈ ગોવીંદજીની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org