Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અધ્યાયઃ ૭ સૂત્ર: ૧ # હિંસા, અસત્ય,ચોરી,મૈથુન,અને પરિગ્રહએ પાંચેનીમન-વચન-કાયાથીવિરકિત એ જ વ્રત છે જેમ કે મન-વચન-કાયાથકી હિંસા થી વિરમવું તે હિંસા વિરમણ વ્રત ૪ શિષ્ટ સમાચારી અનુસાર વ્રત શબ્દ નિવૃત્તિ તથા પ્રવૃત્તિ બંને અર્થમાં લોકમાં પ્રયોજાય છે. - જેમ કે હિંસાથી વિરમવું તે વ્રતનો નિવૃત્તિ અર્થ છે અને હિંસાથી નિવલો શાસ્ત્ર વિહિત ક્રિયા અનુષ્ઠાનમાં જ પ્રવર્તે છે તે હિંસા વિરમણ વ્રતનો પ્રવૃત્તિ અર્થ છે –સૂત્રકારમહર્ષિએતોવિરમM શબ્દથકીતનાનિવૃત્તિઅર્થનેજ કહેલોછેપણઅર્થપત્તિન્યાય થી નિવૃત્તિના કથનમાં પ્રવૃત્તિનો અર્થ સમાવિષ્ટથઈ જાય છે કેમકેનિવૃત્તિ અને પ્રવૃત્તિએપિતાપુત્રની જેમ સાપેક્ષ છે ફક્ત નિવૃત્તિની પ્રધાનતા સૂચવવા તેનું કથન કરેલ છે –જેમ સાવદ્ય યોગની નિવૃત્તિ એ નિરવદ્ય યોગનું પ્રવર્તન છે -હિંસાની નિવૃત્તિ એ શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનું પ્રર્વતન છે -મૃષાવાદની નિવૃત્તિ એભાષાની સમ્યક્ષ્યવૃત્તિ નું પ્રવર્તન છે –મૈથુન ની નિવૃત્તિ એ બ્રહ્મચર્યનું પ્રવર્તન છે –પરિગ્રહની નિવૃત્તિ એ નિષ્પરિગ્રહીતાનું પ્રવર્તન છે આ રીતે નિવૃત્તિતથા પ્રવૃત્તિએ બંને અંશોથી જદ્રત પૂર્ણતાને પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવું હોય તો અસકાર્યો માંથી પહેલા નિવૃત્ત થવું પડે અને અસતકાર્યો માંથી નિવર્તન થતા આપોઆપ સત્કાર્યમાં પ્રવર્તન થાય છે મન,વચન,અને કાયાના યોગ કયાંક તો જોડાયેલા રહેવાના છે. આથી જયારે તેને અપ્રશસ્ત થી વિરમવાનું થશે ત્યારે પ્રશસ્ત અથવા શાસ્ત્ર વિહિત અનુષ્ઠાન માં જોડાઈ જવાના છે -આ રીતે દોષોની નિવૃત્તિ ને વ્રત કહેતા તેમાં સત્ પ્રવૃત્તિના અંશો આવી જ જાય છે એટલે કે વ્રત એ માત્ર નિષ્ક્રિયાતા નથી એમ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ જ અહિંસાનું પ્રાધાન્ય -બીજાતોકરતાં અક્ષિા પ્રધાન હોવાથી તેનું સ્થાન પહેલું છે. -જેમ પાકની રક્ષા કરવા માટે વાડજરૂરી છે તેમ બાકીના ચાવ્રતો અહિંસાની રક્ષા માટે હોવાથી અહસાવત તેની પ્રધાનતા માનવામાં આવે છે જ પ્રશ્ન - રાત્રિભોજન વિરમણ એ વ્રત છે છતાં તેનો ઉલ્લેખ અહીં કેમ કર્યો નથી સમાધાન -સાધુઓના પાંચ મહાવ્રત સાથે સવારે રામોસણાગો વેર-એમ કહીને રાત્રિભોજન વિરમણ પણ ઘણાં કાળથી વ્રત તરીકે પ્રસિધ્ધ થયેલ છે પરંતુ કેટલાંક કારણોથી અત્રે તેનો ઉલ્લેખ થયો નથી. જેમ કે - (૧)સર્વસામાન્ય-મુખ્ય કે મહાવ્રતમાં તેની ગણના થતી નથી (૨)રરજિનેશ્વરોના શાસનમાંકેશ્રાવકનાતોમાંપણતેનેઅલગવ્રતતરીકેઉલ્લેખથયો નથી (૩) મૂળવ્રત એવા અહિંસાવ્રત માંથી નિષ્પન્ન થતાં વ્રતોમાં રાત્રિભોજન વિરમણ વ્રત એક ભાગ રૂપજ છે (૪)હવે પછીના સુત્ર-૩માં કહેવાનારી પાંચ-પાંચભાવનાઓમાં હિંસા-વિરમણવ્રતની એક ભાવના છે. સાવિત પાન મોગન આ ભાવના માં રાત્રિભોજન વિરમણ વ્રતનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170