Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 6
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧ श्री उमास्वाति वाचकेभ्यो नमः અધ્યાયઃ-સૂત્રઃ૧ [1]સૂત્રહેતુ - સૂત્રકાર મહર્ષિ વ્રતના સ્વરૂપને જણાવવાના હેતુથી આ સૂત્ર રચના કરે છે [] [2]સૂત્ર:મૂળ:-હિંસાનૃતસ્તેયાનાપરિપ્રદેમ્યોવિરતિવ્રતમ્ [] [3]સૂત્રઃપૃથ-હિંસા અમૃત - સ્તેય - અન્નદ્ઘ - પરિપ્રદેખ્યો વિરતિ: વ્રતમ્ ] [4]સૂત્રસાર:-હિંસા,અસત્ય,ચોરી,મૈથુન અને પરિગ્રહ [એ પાંચ] થી [જાણીને,શ્રધ્ધાપૂર્વક, મન વચન કાયા વડે ] વિરમવું એ વ્રત છે ] [5]શબ્દજ્ઞાનઃ હિંસા- હિંસા અસ્તેય ચોરી પ્રિ-પરિગ્રહ વ્રત-વ્રત ૫ અસત્ય અમૃત -જૂઠ, અવા-મૈથુન વિપત્તિ-વિરમવું,અટકવું ત-હિંસાદિ થી વિરમવું તે જ વ્રત [6]અનુવૃત્તિઃ- પ્રથમ સૂત્ર છે માટે પૂર્વના કોઇ સૂત્રની અનુવૃત્તિ અહીં વર્તતી નથી [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ આસ્રવતત્વનો વિસ્તાર જણાવવા માટે આ અધ્યાયમાં પ્રથમ વ્રતોના સ્વરૂપ નોનિર્દેશ કરી પછી વ્રતાતિચાર થકી, થતા કર્માંસવનો નિર્દેશ કરે છે હિંસા,અસત્ય,ચોરી,મૈથુન, પરિગ્રહ એ દોષોને સમજી તેમનો ત્યાગ સ્વીકારી પછી તે દોષોને ન સેવવા એ ત્રણ પ્રવૃત્તિ ને વ્રત શબ્દ થી અહીં સૂત્રકાર જણાવે છે. આમ પ્રસ્તુત સૂત્ર માંતો દોષ –છેલ્લે દોષનો ત્યાગ,પુનઃસેવન ન કરવું એ ત્રણ વિગત થકી તો છેલ્લે સંવર જ થાય છે. પણ સૂત્રકારનો આશય અહીં સંવર તત્વને જણાવવાનો નથી પરંતુ સાતાવેદનીય કર્માન્નવમાં આવેલ વ્રતી અનુકંપા શબ્દના વ્રતી શબ્દને સ્પષ્ટ કરવાનો છે - આ હેતુથી જ પ્રથમ વ્રત નો અર્થ જણાવી આગળ સૂત્રઃ૧૩ માં વ્રતો શબ્દનું કથન કરે છે. * હિંH:- પ્રમત્ત યોગ વડે કરીને પ્રાણનો નાશ કરવો તે હિંસા Jain Education International મૈં હિંસા બે પ્રકારની કહી છે દ્રવ્ય હિંસા ભાવહિંસા -દ્રવ્યહિસાઃ- પોતાના કે અન્ય આત્માના દ્રવ્યપ્રાણો કે જેના વડે તે જીવનું શરીરસ્થ જીવન જીવાય છે. તેનો અલ્પાંશે કે સર્વથા થાત ક૨વો તે વ્યહિંસા - ભાવહિંસાઃ- પ્રત્યેક સંસારી જીવમાં પોત-પોતાના ક્ષયોપશમાનુસારે પોતાના જ્ઞાનદર્શન-ચારિત્ર તપ-વીર્ય ગુણમાં જે-જે પ્રવર્તન હોય છે તે ક્ષયોપશમ ભાવનો ઘાત ક૨વો કે ઉન્માર્ગે પ્રવર્તન કરાવવું તે ભાવહિંસા જાણવી कषायादिप्रमादपरिणतस्य आत्मनः कर्तुः कायादिकरणव्यापाराद् द्रव्यभावभेदेन प्राणव्यपरोपणं हिंसा । * અમૃતઃ-અસત્ય, મિથ્યાકથન તે અસત્ય છે —જે વસ્તુ [ક દ્રવ્ય]ને જે સ્વરૂપે શાસ્ત્રકારોએ જણાવેલ છે. તેને અન્યથા સ્વરૂપે કહેવું For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 170