Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેખકોને :
૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હાય તે શાહીથી સુવાચ્ય અક્ષ લખેલા લેખા માકલવા, ટાઈપ નકલમાં ટાઇપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલવા. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું.
3
૨. લેખમાં અવતરણા, અન્ય વિદ્વાનાનાં મંતવ્યો ટાંકવામાં આવે તા તે અંગેને સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવા અનિવાય છે. પાદટીપમાં એ સંદર્ભેની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી ) ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવ, આવૃત્તિ પૃહ, એ ક્રમ જળવવા જરૂરી છે.
સ્વાધ્યાય 'માં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડાદરા હસ્તક છે. લેખક અથવા અન્ય કોઈ એ લેખમાંના કોઇ અશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવા નહીં.
४
સંક્ષેપશબ્દો પ્રયેાજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયેાજેલા હોવા જોઇએ, પ્ પાદટીપાના ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપાને નિર્દેશ જરૂરી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વા ધ્યા ય
સ્વાધ્યાય અને સંશાધનનું ત્રૈમાસિક સોંપાદક રાજેન્દ્ર આઈ, નાણાવટી
"
વર્ષમાં ચાર અંક બહાર પડે છે-દીપોત્સવી અંક, વસંતપ ́યમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી ક.
લવાજમ ઃ
~~~ભારતમાં...રૂા. ૪૦=૦૦ પૈ. ( ટપાલખર્ચ સાથે )
--પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડૉલર (ટપાલખ સાથે ) યુરોપ અને અન્ય દેશા માટે...પૈ. ૭=૦૦ (ટપાલ સાથે )
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ તેાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ માકલતી વખતે કયા મંથ માટે લવાજમ મેકહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધીનું ગણુાય છે, જે
આ સરનામે મોકલવું— નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વાદરા-૩૯૦૦૦૧. નહેરાતા :
આ ત્રૈમાસિકમાં જાહેરાત આપવા માટે લખા~
સંપાદક, સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામ દિર, રાજમહેલ દરવાજા પાસે રાજમહેલ રોડ
વડાદરા-૩૯૦૦૦૧.
For Private and Personal Use Only