Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રન્થાવલાકન સંસ્કૃત છંદશાસ્ત્ર ઃ લેખકઃ ગાવિંદલાલ શ`. શાહ, પ્રકાશકઃ યુનિવર્સિટી પ્ર'થ નિર્માણુ ખાડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬, કિંમત રૂા. ૩૩ = ૦૦, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૮ + ૧૧૫. સુવિદિત છે કે “ ઉચ્ચ કળવણીના ક્ષેત્રે અધ્યયન-અધ્યાપનની ખેાધ-ભાષા તરીકે માતૃભાષા-પ્રાદેશિક ભાષાનેા સ્વીકાર થતાં યુનિર્વસટી શિક્ષણુની વિદ્યાશાખાઓના અભ્યાસક્રમાને આવરી લેતાં પાઠ્યપુસ્તકો તથા સ ંદર્ભ ગ્રંથે નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ. ભારત સરકારના ગ્રંથ પ્રકાશનના અનુદાનની તથા ગુજરાત સરકારના વહીવટી અનુદાનની સહાયથી રચાયેલું યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ એ લક્ષ્યાનુસાર પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પ્રથાનું પ્રકાશન કાર્ય કરી રહ્યું છે. '' ( બાજીભાઇ પટેલ, પ્રકાશન પ્રસંગે કિાંયત. પૃ. ૫) આ ઉપકારક યેાજનામાં પ્રકાશિત થતી આ પુસ્તિકા અંગે ગ્રંથકર્તા આ પુસ્તકના હેતુ પરત્વે જણાવે છે કે “ ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓની વિનયન વિદ્યાશાખાના રનાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતના છ દો . અભ્યાસક્રમમાં હેય છે, '' અને તેથી ‘“ આ પુસ્તક વિદ્યાથી ઓ, કવિ અને સર્વ જાસુઓને અનુલક્ષીને લખાયેલ છે, '' (લેખક, પ્રાકથન, પૃ. ૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir છંદઃશાસ્ત્રની વિપુલ માહિતી અને સમજ આ પુસ્તિકામાં ચાર પ્રકરણા (પૃ. ૧-૧૦૪)માં આપીને લેખક ગાગરમાં સાગર ભરવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યાં છે. ‘સંસ્કૃત છન્દુઃશાસ્ત્ર ઃ ઉદ્ગમ અને વિકાસ ” નામક પ્રકરણુ ૧ ( પૃ. ૧-૧૫ )માં નીચેના મુદ્દાઓની રજૂઆત અને ચર્ચા કરવામાં આવી :-(૧) ઉત્પત્તિ, (૨ ૬ છન્દસ ' શબ્દની વ્યુત્પત્તિ, (૩) પ્રાચીનતા, (૪) વૈદિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણૢ ગ્રન્થા અને (૫) લોકિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણ ગ્રંથા. ખ્યાત વૈદિક છો’’ નામક પ્રકરણુ ૨ (પૃ. ૧૬-૨૭)માં (૧) ત્રણ સપ્તકો, (૨) પ્રથમ સપ્તકના સાતેય છંદના પ્રકારો, (૩) વધુ ાણીતા છ દેનાં લક્ષણ, સમજૂતી અને ઉદાહરણ અને ઉપર્યુક્ત (૪) છંદા સાથે સંબંધ ધરાવતા દેવતા, સ્વર, વણુ અને ઋષિએ અને (૫) વિપૂરની ચર્ચા કરવામાં આવી છે. 4 પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત માત્રામેળ છંદ્ય તથા વિષમ અને અસમ વૃત્તો '' નામક પ્રકરણ ૩ (પૃ. ૨૮-૫૫)માં (૧) સંજ્ઞા, (૨) માત્રામેળ છંદા, (૩) અનુષ્ટુપ ( ૪ ) ખ્યાત વિષમવૃત્તો અને (૫) ખ્યાત અર્ધસમવૃત્તો-આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ‘ પ્રશિષ્ટ સ`સ્કૃત સાહિત્યમાં પ્રચલિત સમવૃત્તો ’' નામક પ્રકરણ ૪ ( પૃ. ૫૬૧૦૪ )માં નીચેના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે—(૧) ૬ થી ૧૩ અક્ષરના પાદવાળાં સમવૃત્તો, (૨ ૧૪-૨૧ અક્ષરના પાદવાળાં ખ્યાતવૃત્તો, (૩) સંસ્કૃત કવિએ કાવ્યરચના કરી હાય તેવા અલ્પપ્રયુક્ત અન્ય છં સ`ક્ષિપ્ત વિવરણુ (૪) અને ૨૨ થી ૨૬ ‘સ્વાધ્યાય’, પૃ. ૩૬, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અ', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૨૬, પૃ. ૨૦૧-૩૦૮. સ્વા ૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138