Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાભાર સ્વીકા૨ આ ઉપરાંત લેખકના અમેરિકા, જાપાન વગેરે દેશાના પ્રવાસની વાતે ત્યાંની સાંસ્કૃતિ પરિચય કરાવી જાય છે. લેખકે યાત્રા દરમ્યાન તે જોયેલા સ્થળાનું વધ્યું ન નહી. પશુ તે યાત્રા દરમ્યાન ઘટેલા બનાવે, અનુભવે અને સંસ્મરણાનું આલેખન કર્યું છે. પોતે કરેલા વિદેશ પ્રવાસના વર્ષો નામાં લેખકે જાપાનને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ત્યાની વ્યક્તિમાં ઊભરાવે, દેશપ્રેમ, બુદ્ધિમત્તા, મહેનતુ સ્વભાવ અને ત્યાંના લાકની શિસ્ત, વફાદારીના પ્રસ`ગે અસરકારક અને અનુસરણીય છે. પ્રાચ્યવિદ્યા મદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા, Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકના અંતભાગમાં 'ગાંધીજી...' શીક અતર્ગત અપાયેલા લેખે પ્રમાણમાં નીરસ બની રર્યું છે. ઘણી જગ્યાએ મુદ્રગુંદે પણ રહી ગયા છે. દા. ત. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલિકાનું શીર્ષક · ગોવાલણી ને બદલે " ગાળાલણી ' છપાયું છે. ક્રમાંક આપ્યા વિનાનાં પ્રકરણા અને અનુક્રમણિકા વિનાની શરૂઆત વાચક માટે અડચણુરૂપ બની રહે છે. ઉપરાંત ' મે ઘડી માજ ', મેાજમાહ જેવા સામિયકોનાં નામનું વારંવાર થતું પુનરાવર્તન પદ્મ કહે છે ૧ એકદરે અનુભવા, શ'મારા અને ખેડેલા પ્રયાસની રસપ્રચુર વાગે આ પુસ્તકના વાચનને રસપ્રદ જરૂર બનાવી રહે છે. જયંત ઉમરેઠિયા ૨૦૧ સાભાર સ્વીકાર : પુષ્ટિચિયાનમ્ : સ' અને પ્ર. ગોસ્વામી શ્રી શ્યામમનોહર લાલજી, ૬૪, સ્વસ્તિક સાસાયટી, નાથ-સાઉથ રોડ ન* ૪, જુઠ્ઠું સ્કીમ, પારલે (કૈસ્ટ), મુંબઈ-૪* ૦૫૬, ૧૯૯૦, ૧, ૨૨ +૧૭૨, કિંમત : વિનામૂલ્યે. ર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮, ભાગ-૯ અને ભાગ ૧૦: સપ્રોયાજક-મોહનલાલ દલીચંદ દેસાઈ, સં. જ્ય ંતે કઠારી, પ્ર. મંત્રીશ્રી, મહાવીર જૈન વિદ્યાલય, ઓંગષ્ટ કાર્યન માર્ગ, મુંબઈ-૩૬, ૧૯૯૬, પૃ. ૩૫૫, ૩૭૩ અને ૨૨૬ ( ક્રમશઃ ), કિંમત : રૂા. ૧૬ ૦=૦૦ ( ભાગ-૮ ), રૂ।. ૧૬૦m૦૦ (ભાગ-૯) અને રૂા. ૧૨૦=૦૦ { ભાગ-૧ ). ૩ ઉપલબ્ધિ : સ. નીતિન વ્યાસ અને સુભાષ દવે, પ્ર. ડૉ. બી. જી. કાઉન્ડેશન, ૧૭– કાર્વિંક’જ, કારેલીબાગ, વડાદરા-૩૯૦૦૧૮, ૧૯૨૭, પૃ. ૧+૪૮૪, કિંમત: રૂા. ૨૦૦=૦૦, ૪ ઊધ્ધ'પાણિ : લે, પ્રવિણ દરજી, પ. ગૂજર મથરત્ન કાર્યાલય, રતનપેળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ૧૯૯૬, પૃ. ૧૫૨, કિંમતઃ રૂા. ૬૦=૦૦ For Private and Personal Use Only ૫. પચમ : લે. અને પ્ર. ઉપર મુજબ, ૧૯૯૬, પૃષ્ઠ. ૧૫૨, કિંમત : રૂા. ૬૦=૦૦ અનુસંધાન : સંકલન~માચાર્ય વિજશીલસૂરી અને હરિવલ્લભ ભાયાણી, , કલિકાલ– સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નયમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિષુનિધિ, અમદાવાદ, ૧૯૯૭, પૃ. ૧૨૦, કિંમત: ૩૫, ૩૧=૦૦,

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138