________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રન્થાવલાકન
સંસ્કૃત છંદશાસ્ત્ર ઃ લેખકઃ ગાવિંદલાલ શ`. શાહ, પ્રકાશકઃ યુનિવર્સિટી પ્ર'થ નિર્માણુ ખાડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬, કિંમત રૂા. ૩૩ = ૦૦, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૮ + ૧૧૫.
સુવિદિત છે કે “ ઉચ્ચ કળવણીના ક્ષેત્રે અધ્યયન-અધ્યાપનની ખેાધ-ભાષા તરીકે માતૃભાષા-પ્રાદેશિક ભાષાનેા સ્વીકાર થતાં યુનિર્વસટી શિક્ષણુની વિદ્યાશાખાઓના અભ્યાસક્રમાને આવરી લેતાં પાઠ્યપુસ્તકો તથા સ ંદર્ભ ગ્રંથે નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ. ભારત સરકારના ગ્રંથ પ્રકાશનના અનુદાનની તથા ગુજરાત સરકારના વહીવટી અનુદાનની સહાયથી રચાયેલું યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ એ લક્ષ્યાનુસાર પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પ્રથાનું પ્રકાશન કાર્ય કરી રહ્યું છે. '' ( બાજીભાઇ પટેલ, પ્રકાશન પ્રસંગે કિાંયત. પૃ. ૫) આ ઉપકારક યેાજનામાં પ્રકાશિત થતી આ પુસ્તિકા અંગે ગ્રંથકર્તા આ પુસ્તકના હેતુ પરત્વે જણાવે છે કે “ ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓની વિનયન વિદ્યાશાખાના રનાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતના છ દો . અભ્યાસક્રમમાં હેય છે, '' અને તેથી ‘“ આ પુસ્તક વિદ્યાથી ઓ, કવિ અને સર્વ જાસુઓને અનુલક્ષીને લખાયેલ છે, '' (લેખક, પ્રાકથન, પૃ. ૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છંદઃશાસ્ત્રની વિપુલ માહિતી અને સમજ આ પુસ્તિકામાં ચાર પ્રકરણા (પૃ. ૧-૧૦૪)માં આપીને લેખક ગાગરમાં સાગર ભરવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યાં છે. ‘સંસ્કૃત છન્દુઃશાસ્ત્ર ઃ ઉદ્ગમ અને વિકાસ ” નામક પ્રકરણુ ૧ ( પૃ. ૧-૧૫ )માં નીચેના મુદ્દાઓની રજૂઆત અને ચર્ચા કરવામાં આવી :-(૧) ઉત્પત્તિ, (૨ ૬ છન્દસ ' શબ્દની વ્યુત્પત્તિ, (૩) પ્રાચીનતા, (૪) વૈદિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણૢ ગ્રન્થા અને (૫) લોકિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણ ગ્રંથા. ખ્યાત વૈદિક છો’’ નામક પ્રકરણુ ૨ (પૃ. ૧૬-૨૭)માં (૧) ત્રણ સપ્તકો, (૨) પ્રથમ સપ્તકના સાતેય છંદના પ્રકારો, (૩) વધુ ાણીતા છ દેનાં લક્ષણ, સમજૂતી અને ઉદાહરણ અને ઉપર્યુક્ત (૪) છંદા સાથે સંબંધ ધરાવતા દેવતા, સ્વર, વણુ અને ઋષિએ અને (૫) વિપૂરની ચર્ચા કરવામાં આવી છે.
4
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત માત્રામેળ છંદ્ય તથા વિષમ અને અસમ વૃત્તો '' નામક પ્રકરણ ૩ (પૃ. ૨૮-૫૫)માં (૧) સંજ્ઞા, (૨) માત્રામેળ છંદા, (૩) અનુષ્ટુપ ( ૪ ) ખ્યાત વિષમવૃત્તો અને (૫) ખ્યાત અર્ધસમવૃત્તો-આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ‘ પ્રશિષ્ટ સ`સ્કૃત સાહિત્યમાં પ્રચલિત સમવૃત્તો ’' નામક પ્રકરણ ૪ ( પૃ. ૫૬૧૦૪ )માં નીચેના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે—(૧) ૬ થી ૧૩ અક્ષરના પાદવાળાં સમવૃત્તો, (૨ ૧૪-૨૧ અક્ષરના પાદવાળાં ખ્યાતવૃત્તો, (૩) સંસ્કૃત કવિએ કાવ્યરચના કરી હાય તેવા અલ્પપ્રયુક્ત અન્ય છં સ`ક્ષિપ્ત વિવરણુ (૪) અને ૨૨ થી ૨૬
‘સ્વાધ્યાય’, પૃ. ૩૬, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અ', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૨૬,
પૃ. ૨૦૧-૩૦૮. સ્વા ૧૩
For Private and Personal Use Only