Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૪
હરસિદ્ધ જોષી
પરિવર્તનશીલતા, ટિલતા અને વિવધ રચનાઓ એ ખા તબક્કાના લક્ષણા હતા. બૌદ્ધિક અને યાંત્રિક સંગઠ્ઠન એ ધારાકીય વ્યવસ્થાના વિકાસશીલ ભાગ હતા. તેમાં નિવર્યુક્તક અમલદ શાહીનુ માળખુ વર્ચસ્વ ધરાવતું હતું, આવી બોદ્ધિક વ્યવસ્થા એ કાર્યદક્ષતા, ચુસ્તતા અને યાત્રક એકરૂપતાના વિકાસ તરફ દોરી જાય છે. શ્રી અર્રવદના મતાનુસાર પ્રાચીન સ્પાર્ટા અને આધુનક જનીએ રાજ્યના ખ્યાલનું પ્રાધાન્ય સ્થાપિત કર્યું હતું. ત્યારે પ્રાચીન એથેન્સ અને આધુનિક ઈગ્લેંડ અને ફ્રાન્સે સ્વતંત્રતા અને વ્યક્તિની અસ્મિતા તેમજ તેના મેાભાનું પ્રાધાન્ય સ્થાપિત કર્યું' હતું. ઇગ્લેન્ડમાં આના સમન્વય કરવાને અમુક અંશે પ્રયત્ન થયો છે. સમગ્ર સમાજના બૌદ્ધિક સ’કલ્પ સુરેખ કાયદાએ અને સુવ્યવસ્થિત નિયંત્રણુમાં વ્યક્ત થાય છે. એ નૈસર્ગિક સેન્દ્રિય સ કલ્પમાં અનેક રૂાંઢ તેમ જ સસ્થામાં રજૂ થાય છે. આ રૂઢિએ એ સ્વભાવ અને જીવનશલીનું પરિણામ હોય છે. જ્યારે રાજ્ય પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે તેના સંભાળપૂર્વકના આયેાજનમાં મહાકાય યાંત્રિકતાને જન્મ આપે છે. આ યાંત્રિકતા ઉત્પાદનશીલ અને નિયંત્રણુલક્ષી છે અને જીવનની ફળદ્રુપતા તેમાં શક્તિની જગ્યાએ નૈસગિ`ક સરળતાને મૂકે છે. પાશ્ચાત્ય જગતનું આધુનિક રાષ્ટ્ર તેના વિકાસમાં જટિલતાન અને ચુસ્ત કાયદાને સર્જે છે. સમગ્ર સમાજમાં વિચારશીલ કાયદા દ્વારા અને વ્યવસ્થિત નિયંત્રણમાં તેને બૌદ્ધિક સંકલ્પ અભિવ્યક્ત થાય છે. રાજ્યની પૂર્ણતાનું છેલ્લું પગથિયું એ તેની યાંત્રિકતા છે. રાજ્ય ધીમે ધીમે જટિલ બનતું જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચિમના આધુનિક રાષ્ટ્રના વિકાસમાં ચુસ્ત કાયદાઓ અને તેની એકરૂપતા એ તેના સામાજિક અને રાજકીય તના વિકાસની લાક્ષર્ણિકતા છે. સત્તરમી અને અઢરમી સદી દરમ્યાન આલેાયનાત્મક તર્ક ના ઉપયોગ વ્યક્તિગત સ્વતંત્રતા મેળવવામાં કરવામાં આવતા હતા. મનુષ્યના તાર્કિક અને નૈતિક સિદ્ધાતા શેાધવા તેમ જ સ્થાપિત કરવા એ શાસનકર્તા તથા રાજકીય વિચારકોનું કાયં હતું. આ દિશામાં સામંતશાહી(Fevdalism ) અને નિરપેક્ષવાદ ( Absolutism ) એ બન્ને સિદ્ધાંત ઉપયેગી રહ્યા નહેતા. તક ને બીજો તબક્કો એ માનવસબધામાં મિત્રતા અને સમાનતા શોધવામાં રહ્યો હતા. ગ્રામજીવી પ્રશ્ન અને મજદૂરાને પર્યાપ્ત મહેનતાણું મેળવી આપવું અને તેએ ન્યાયી જીવન જીવી શકે એ માટે યોગ્ય વીલાત કરવી એ સરકારનું કામ છે એમ માનવામાં આવ્યું. આ વિચારધારાએ જમનીમાં આદર્શીવાદ, દાત્મક પદ્ધતિ ( Dialectic ), સમાજવાદ અને સામ્યવાદના ખીજ રામ્યાં. ફ્રેન્ચ ક્રાંતિનું જે સૂત્ર હતું તેમાં તેનું ત્રીજુ ધટક એ ભ્રાતૃભાવ હતું. આનું ધ્યેય બૌદ્ધિક અરાજકતાવાદ ( Intellectval Anarchism ) શી રીતે સ્થાપવા તે હતું. રાજ્યના સ્વરૂપમાં સત્તા અને યાંત્રિકતા તેમ જ વડીવટની ટિલતાને વધુ હિસ્સા હતા. ઐતિહાસિક દષ્ટિએ પાશ્ચાત્ય જગતમાં તર્કની શિસ્ત અને તેના ઉપયાગ વિશેષ થયે છે. માનવતક કેવળ વર્તમાનમાં મૂર્તિમંત રહેતા નથી તે ભવિષ્યની આદર્શ શક્યતાઓ સાથે સંબધ ધરાવે છે. આમ તર્ક એ ઇતિહાસમાં તેમ જ સમાજ અને નીતિમત્તાના ક્ષેત્રોમાં પ્રગતિનુ મહત્વનું સાધન છે. જો કે શ્રી અરવિંદ એમ માને છે ક નિમ્નતા કક વૃત્તિ, અંતઃ સ્ફુરઙ્ગા અને નેસ⟨ગક ક્રિયાઓનુ` રાજ્ય દ્વારા સ્થાન્નયન થવું જોઇએ. તેમ છતાં રાજ્યને એક યાંત્રિક પ્રક્રિયા તરીકે વિચારે છે.
For Private and Personal Use Only