Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગેવિંદલાલ શાહ સમય : ડે. કર્ણામાચારીઅર છંદશા અને ઇતિહાસ આપતાં તેમના વિશે, પિંગલ પૂર્વ માહિતી આપીને, જયદેવને પિગલથી પ્રાચીન ગણવા અંગેનો પિતાને મત છે એવું સૂચવે છે. તેઓ જયદેવને ઈ. સ. પૂર્વે બીજી કે ત્રીજી સદીમાં થયેલ માને છે જે સ્વીકારી શકાય તેમ નથી. જયદેવ પિંગલના અનુગામી છે, એ જયદેવદસ 'માંથી તેમજ તે પરની હવંટની ટીકામાંથી ફલિત થાય છે કે જયદેવે પિંગલને મુનિ અને અહિપતિ તરીકે ઉલ્લેખ કર્યો છે. પાકે. એચ. ડી. વેલણકર અનેક પ્રમાણેને અંતે જયદેવને ઈ. સ. ૯૦૦ પહેલાં અથવા કદાચ ઈ. સ. ૬૦૦ પહેલાં થઈ ગયેલા માને છે. પી. કે. ગો? પણ જયદેવને ઈ. સ. ૯૧૦ પૂર્વે થયેલા ગણે છે. જયદેવના સમય વિશે નિશ્ચિત રીતે જાણી શકાતું નથી. પણ તેઓ પિંગલ પછી થોડી સદીઓ બાદ થયા હોવા જોઈએ. ઉલ્લેખ જન અને જૈનેતર છાંદસકોએ જયદેવને માનસહિત ઉલેખ કર્યો છે અથવા તેમના ગ્રંથમાંથા અવતરણો આપ્યાં છે. (ક) વરાહમિહિરની બૃહત્સંહિતાના ટીકાકાર કપલ ભટ્ટ (ઈ. સ. ૧૦ મી સદી આશરે) જયદેવછંદસ માંથી “સુવદના' (૭-૨૨) તથા મંદાક્રાન્તા (૭-૧૭)નાં લક્ષણ ઉદધૃત કરેલ છે. 2 Krishnamachariar M.--History of Classical Sanskrit Literature, Tirumalai-Tirupati Devasthanam's Press, Madras, 1937, p. 903, "and must have therefore lived in the early centuries of the christian era, unless we take him to the 2nd or 3rd century B. C., when Sütra style was in vogue.” ૩ જયદેવજીંદસ્ (મ) ૪૨૧-મુનિનાસ્થurf garg નવમ્ તથા તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે – " मनिना भगवता पिङ्गलेन एवविधं पादाकुलकं नाम वृत्तमभ्यधायि उक्तम् । (મા) ૪/૩૨–જીત્યારનવૃતિfક્ત:... | તથા તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે – " यथाक्रममहिपतेभंगवतः पिङ्गलस्य गीत्यार्या शिखाचूलिका मताः । (ડુ) ૫/૧૦ વિપુસા સા મતા : . તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે-- " एवं प्रकारा मुनेर्भगवतः पिङ्गलस्य विपुला मता । 4 Velankar H. D.Jayadaman- General Introduction HaritosamālāNo. 1, Pub. Haritosha Samiti, Bombay, 1949, p. 33. ...... it is evident that Jayadeva lived sometime before 900, A.D., and perhaps even before 600 A.D.” 5 Gode P. K.- Jayadeva, a writer on Prosody", in Studies in Indian Literary History, Vol. I, Pub. Singhi Jain Shastra Shikshapith, Bharatiya Vidya Bhavan, Bombay, 1953, p. 139. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138