Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. સવળ
આશિક અભિપ્રાય યા વિધાનોને એક સાથે ગોઠવી ત્યાં જ અટકી જાય છે, પરંતુ તે યોગ્ય સમન્વય દ્વારા તે બધામાં રહેલ વિરોધને દૂર કરવા પ્રયત્ન નથી કરતા. જેટલે અંશે આ સિદ્ધાંત આ એકાંગી નિર્ણયે યા વિધાન સામે લાલ બત્તી ધરે છે, તેટલે અંશે તે બરાબર છે, પણ અંતે તો તે એવા એકાંગી ઉકેલ કરતાં કાંઈ ખાસ વિશેષ સુચવત નથી. ૨૧ પૂર્ણ સત્ય એટલે માત્ર સાપેક્ષ સને ગાણિતિક સરવાળે નહીં, પરંતુ તેથી વિશેષ અને અખંડ એવું પરિપૂર્ણ સત્ય. ડો. ચન્દ્રધર શર્મા લખે છે કે સ્વાવાદના આ સિદ્ધાંત પર જરૂર શૂન્યવાદી બૌદ્ધ દર્શન તથા અદ્વૈત વેદાન્તના અનિર્વચનીયતા વાદની અસર જણાય છે. જે આ વાદના સ્થાપન પાછળ કાં તે બ્રહ્મવાદ પ્રાંત દ્વેષભાવ દર્શાવવાનો ઇરાદે જણાય છે, અથવા તો જનસામાન્યમાં પ્રવર્તિત માન્યતાઓને અપનાવી લેવાની તેમાં ઈચ્છા રહેલી છે. વળી સાપેક્ષ દૃષ્ટિ નિરપેક્ષમાં ઓગળી જતી હોય એવાં વિધાનો શું જેનોમાં જોવા નથી મળતાં? ૩
સ્યાદવાદ સામેની ટીકાના જવાબ :
શ્રી હરભદ્રસૂરીશ્વરજી કહે છે કે સત્યને અન્યાય ન થઈ જાય અને અસત્યને ટેકો ન મળી જાય, તે ખાતર સ્યાદવાદીની મધ્યસ્થતા જુદી જાતની છે. “અન્ય શાસ્ત્રને વિષે પણ કરો
ગ્ય નથી, પરંતુ તે જે કહે છે તેના વિષયને યેનપૂર્વક શોધવો; તેનું પણ જે કાંઈ સદુવચન છે તે સધળું પ્રવચનથી–દ્વાદશાંગીથી, અન્ય નથી–ભિન્ન નથી.' ૨૪ સ્યાદવાદને કેટલાક સંશયવાદ કે સંદેહવાદ ગણ નકારી કાઢે છે; પરંતુ હકીકતમાં તે સંશયવાદ નથી. સ્વાત્ ' એટલે ‘કથંચિત ” કે “કદાચિત ' એવા શબ્દપ્રયોગો દ્વારા કોઈ વિધાનની અસત્યતા કે સંદિધતા Ambiguity ને બંધ થતું નથી, પરંતુ તેની સાપેક્ષતા તરફ સંકેત છે. ૨૫ પરિસ્થિતિ તથા વિચાર-પ્રસંગ અનુસાર પરામર્શ અવશ્ય સત્ય હોય છે. આપણે જે વસ્તુના બે ધર્મો વિષે મનની લાયમાને સ્થિતિમાં હોઈએ અને બે માંથી એકેય વિષે નિર્ણય આપી શકતા ન હોઈએ, તો તેને સંશયવાદ કહેવાય. ૨ ૨ પરંતુ જેનેએ તે બે વિરોધી ધર્મોની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તે પછી તેમાં સંશય કયાં રહ્યો ? (ઉદા. દ્રવ્ય દૃષ્ટિએ આમા નિત્ય છે, અને પર્યાય દષ્ટિએ
21 Proceedings of the First Indian Philosophical Congress. 1925, Also sa:: Georg: Wllen and Unwin, Outlines of Indian Philosophy, London, 1956.
22 Sharna C. D., Nandkishore and Br:s-- Indian Pbilosophy, Banaras 1952, Page 62, 63, 8.
૨૩ ઉદા. ત. ૩રપવિત્ર સિવ:.......etc,
સિદ્ધસેન તિવાર......ચા.
સરખાવે....ઢીના વૈવિધ્યા.....etc.--રાયમણિગ્નસ્તોત્ર-છો છે ૨૪ શ્રી ડિશન-ગાથા-૧૩.
२५ “स्यात्' इति अव्ययम् अनेकान्तद्योतकम् , ततः स्याद्वादः-अनेकान्तवाद: नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्-हेमचन्द्र, सिद्धहेमशब्दानुशासन, बृहद्वत्ति-सूत्र २. --Ed. Sirkar D. C., Motilal Banarsidas, New Delhi, 1970
૨૧ ઉદા. ત. દોરડમાં સર્ષની બ્રાન્તિ કે અંધારામાં ઝાડનાં ઇંડામાં માણસની બ્રાન્તિ થવી.
For Private and Personal Use Only