Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતકુમાર મ ભટ્ટ
(૭) પ્રાણીકથાઓ કે બાધકથાઓ, જેવી કે પંચતન્ત્ર વગેરે, તેની પાઠ સમીક્ષામાં મુખ્યત્વે વિભિન્ન રૂપાંતરાના જુદી જુદી સદીએના મિશ્રણૢને અલગ તારવવાની સમસ્યા છે,
(૨) મુક્તકો/સુભાષિતાની પાઠપર પરા એપણુ એક નીરાળી સમસ્યા લઇને ખેડી છે. તેમાં કયા સમયના, કયા કવિની રચના છે; તથા, કાલાન્તરે કોણે શુ' ફેરફાર કે મિશ્રણા કર્યા હશે? એ કહેવું અતિ મુશ્કેલ છે,
આમ, સંસ્કૃત અન્ધાની પાઠપર પરાએનું વૈવિધ્ય જ એટલું બધું છે કે તે દરેકના પાસ...પાદનનું કાર્ય બહુમુખી સમસ્યાઓથી ઘેરાયેલું છે
સંસ્કૃત ગ્રન્થાની પાઠસમીક્ષા કરવાનું કાર્ય યુપીય વિદ્વાનોએ શરૂ કર્યું —એના ઇતિહાસ તરફ દર્દષ્ટપાત કરવા અપ્રાસંગિક નહીં ગણાય. જેમકે, મેસસ્યૂલરે પહેલવહેલુ ‘ઋગ્વેદ ‘તુ સાયભાષ્ય સાથે સમીક્ષિત પાસપાદન કર્યું ( ઇ. સ. ૧૮૫૯માં) ત્યારે તેની પ્રસ્તાવનામાં તેમણે પાઠસંપાદનને (૧) અનાલેચનાત્મક પાસ`પાદન અને ( ૨ ) આલેચનાત્મક પાઠસ'પાદન–એમ બે ભાગમાં વહેંચી કાઢ્યું. જેમકે, કેટલાક યુરોપીય વિદ્વાના, કે જેએ સ`સ્કૃતના કે કેાઈ એકાદ શ!અન! પૂરેપૂરા નિષ્ણાત ન હતા તેમણે જ્યારે સંસ્કૃત ગ્રન્થાનું પાઠસ ંપાદન હાથ ધર્યું ત્યારે તેમણે હસ્તલિખિત પ્રામાં જ્યાં ( સાથ ક ) પાડભેદ જોયા કે લહિયાના પ્રમાદી જન્મેલી અશુદ્ધિઓ જોઈ ત્યાં તે સૌને નિષ્ઠાપૂર્વક નાંધવાની પદ્ધતિ સ્વીકારી. આમ કરવા પાછળ બે કારખ્યુ હતા : તેઓ પોતાના જ્ઞાનની મર્યાદાથી સભાન હતા અને મૂળને અાતાંય હાનિ ન પહોંચાડવાની દાનતવાળા હતા. આથી મેક્સમ્યૂલ જેમાં અશુદ્ધતે પશુ ‘પાન્તર ગણી લેવામાં આવે, અર્થાત્ અશુદ્ધિ અને પાાન્તર વચ્ચે વિવેક ન કરવામાં આવે, તથા બન્નેને સરખું જ મૂલ્યે આપવામાં આવે એને ‘અનાલેચનાત્મક પાસ પાદન કહ્યું છે.
'
પરંતુ જ્યારે વિષયને પૂરેપૂરું આત્મસાત્ કરીને પછી જે પાઠસંપાદન હાથ ધરવામાં આવે, તેમાં બુદ્ધિપૂર્વક લહયાના અજ્ઞાનને કે પ્રમાદને કારણે જન્મેલી અશુદ્ધિએને અને સાક પાન્તરને અલગ તારવવામાં આવે ત્યારે તેને આલેચનાત્મક પાડરા પાદન' કહેવાય છે. મેસમ્યૂલરે સાયગુભાષ્યમાં પ્રવેશેલી પ્રતિલિપીકરણ દરમ્યાનની લહિયાના હાથે થયેલી અશુદ્ધિઓને નોંધવાનું જરૂરી માન્યું નથી. એમના મ1 આવી અશુદ્ધિઓને પૂર્વાપર સન્દર્ભોમાં ફરીથી પાદસંપાદક જાતે સુધારીને પુનઃ સ્થાપિત કરે તે તે અયોગ્ય નથી.
For Private and Personal Use Only
ઉપર્યુક્ત અભિપ્રાયની સમીક્ષા કરતાં શ્રી જી. આર. નંદરગીકરૈ જણુાવ્યું છે કે મેસન્યૂલરને આ સિદ્ધાંત દેખાવમાં તે બહુ સુન્દર છે, પણ તેમાં વ્યવહારિક ષ્ટિએ ગંભીર વાંધા એ રડેલે છે કે આમ કરવાથી મૂળ પાઠની પુનઃપ્રાપ્તિ ક્વી રીતે થઇ શકશે ? કેમકે, આનાથી તે આપણા યુગનો ચાલાકીભર્યાં પરિવર્તન કરી આપનારા પાસ`પાદકોને ખુલ્લું દ્વાર મળી જશે.