Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ નકુમા૨ મ. ભટ્ટ વંશવૃક્ષ” (genealogical tree = Stemma Codicum ને (૨) પાઠ્યગ્રન્થના વિચારી કાઢવું. (૨) આદર્શ પ્રત”ના પાઠનું પુનઃસ્થાપન અને વાચનાનું નિર્ધારણ (= સંશાધન-Recensio) : જે તે પા ક્યગ્રન્થની પ્રાપ્ય તમામ હસ્તપ્રતોનું વર્ગીકરણ કરીને, [ અને તેમની વિભિન્ન ઉપવાચનાઓ કે રૂપાંતરો (versions)ને તારવીને ] તે વર્ગીકૃત હસ્તપ્રતોના સમૂહના કાલગ્રસ્ત “ આદર્શ પ્રત” (archetype )ના પાકનું સંશોધન કરવું ( = ખેળી કાઢ) અને તેનું પુન : સ્થાપન કરવું–એ આ બીજા તબકકાનું મુખ્ય કાર્ય છે. વળી, પાડયમના ઉપલબ્ધ અનેકવિધ રૂપાંતરે ને બાધારે વિવિધ “વાયના” (resension )એ નકકી કરવી તથા તે એકાધિક વાચનાઓમાંથી કઈ શ્રદ્ધવ ગણવી ? તેને નિર્ણય કરવો પડે છે. ( ૩ ) ગ્રન્થકારને અભિપ્રેત એવા પાઠનું પુનઃસ્થાપન : (સંસ્કરણ : Emendation ). હસ્તપ્રતામાં ઊતરી આવેલ હોય તે, વધુ શ્રેય વાચનાને પાઠ સ્વીકારીને અશુદ્ધ પાઠાને અસ્વીકાર કરીને, મૂળ કન્યકારે લખે છેવાની સંભાવનાવાળા પાઠને જરૂર જણાય ત્યાં સંકારીને પણ–પુન : સ્થાપિત કરવાનું કાર્ય આ ત્રીજા તબકકે કરવામાં આવે છે. ( ૮ ) ઉચ્ચતર સમીક્ષા : { Higher Criticism , આ તબકકામાં, મૂળ મથકારે ઉપયોગમાં લીધેલા (એમના પુરોગામી ) સ્ત્રોતનું પૃથક્કરણ કરીને, તેને અલગ તારવવામાં આવે છે,૮ અત્યાર સુધીની ચર્ચામાં આપણો પાઠેસમીક્ષા કરવા માટે જે વિવિધ વિકલ્પ વિચારાયા છે તેને પરિચય કેળવ્યો છે. હવે, પ્રતિલિપિઓની પ્રતિલિપિઓની પ્રતિલિપિઓમાં સંક્રમિત થતા આવેલા સંસ્કૃત પાઠ્યપ્રન્થની પાઠ સમીક્ષા કરવાને પ્રશ્ન ઊભો થાય છે ત્યારે, સૌથી પહેલાં એ સંક્રમિત થયેલા દસ્તાવેજો અમુક સંખ્યામાં ઉપલબ્ધ થવાની સંભાવનાને ખ્યાલ કરીને કયા 8 The older school of classical Philologists distinguished four stages in the work of preparing a critical edition of a classical text: (i) Heuristics, i, e. essembling and arranging the entire meterial consisting of manuscripts and testimonia in the form of a genealogical tree; (ii) Recensio, i. e. : restoration of the text of the archetype, (iii) Emendation, i. e. restoration of the text of the author, finally, and (iv) Higher Criticism, i. e. Separation of the sources utilized by the author. -Sukthankar V. S., Op. Cit. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138