Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત-યન્થ્રાના સન્દર્ભે પાઠસમીક્ષાશાસ્ત્રના પ્રવૃત્તિવિ સ્થિર-એકરૂપ પાઠ ( static text) કવાય છે. શાસ્ત્રીય પ્રથા અને ટીકા-ટિપ્પણું રૂપ સાહિત્યની હસ્તલિખિત પ્રતમાં પ્રાયઃ આ પ્રકારના પાક જેવા મળી શકે છે. આવા સ્થાની પાસેનીક્ષા માટે ઉપયુક્ત અનુસંધાન સાધન, સંસ્કરણ અને ઉચ્ચત્તર સમીક્ષા-એવા પાર તળાવાળી પ્રક્રિયા દશ ગણી શકાય; જૈને આધારે મૂળ ચન્ધકારને અભિપ્રેત ડાય એવા પાકનું રીધન કરીને પ્રતિષ્ઠાન થઈ શકે છે 11 Sukthankar, V. S, Op. Cit. સ્વા ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ )-૨ : કૃતિનો પાઠ એકાધિક સ્વતન્ત્ર પ્રવાહવાળી અનેક હસ્તપ્રતોમાં સ ક્રમિન થયા હોય તેવા ગ્રન્થામાં અભિજ્ઞાનશા( શ )કુન્તલ અને રામાયણુ, મહાભારત કે પુરાણા આવે છે. લોકપ્રિય કૃતિઓ જ્યારે શાકુન્તલ વગેરે જેવા નાટક સ્વરૂપે આય ત્યારે તેની ભજવણી પ્રશ્નગ તેમાં કાપકૂપ, ઉમેરા કે પરિવર્તન સતત થતા રહ્યા હોય છે. આજે ઉપલબ્ધ થતી શાકુન્તલની હસ્તપ્રતોનું તુલન કર્યા પછી, એમાંથી ઉપસી આવતા વશક્ષના અને વાચનાઓના વિચાર કરીએ. તે. એછામાં ઓછી પાંચ વાચના જોવા મળે છે; ૧ બંગાળી. ૨ દાક્ષિણાત્ય ૩ કાશ્મીરી, ૪ મૈથિલી અને ૫ દેવનાગરી વાચના. એ જ પ્રમાણે, રામાયણ, મહાભારત જેય ધામ ક ઈતિહાસ મન્થ અને પુરાવામાં અનેક પ્રોપા વગેરે થતા રહ્યા છે. આથી આ ઉપલબ્ધ થતા તે તે કૃતિના પાઠ અનેકવિધ જોવા મળે છે. આને dynamic texts કહે છે. આ સદર્ભે, માફ. વી. સ, સાયકરસાહેબનું કહેવું છે. Ours is a problem of textunl dynamics, rather than in textual statics માંથી આવી કૃતિઓની પાઠ સતત વિકસના અને પરિવર્તિત થતા રહ્યો છે, તથી ચાર તબક્કાવાળી પાસમીક્ષાથી ‘મૂળપાઠ ' કયા હશે ? અને નિર્ણય થઈ શકે એમ જ નથી. આ સોગામાં બધી જ વાચના-ધાડપર પાઓનું પ્રતિનિધિત્વ જળવાય એમ સારગ્રાહી ષ્ટિકોણથી ( Eclactic principles ઉપર) પાસપાન કરવું જોઈએ એમ શ્રી સૂકથકર સાહૅબ કહે છે. આવી કૃતિઓના પાસ’પાદન માટે પૂર્વોક્ત ચતુર્વિધ તળકા વાળા પાક્ષમીક્ષા સર્વાંશે લાગુ પાડી શકાય એમ નથી. શ્રી સુકથ’કર્જીના જ શબ્દો જોઇએ તે−Excellent as this method is for the purpose for which it is devised,... but it can be applied to the Mahābhārati, with great limitations. મહાભારતના ટીકાકાર નીલકંડ જેવી રીતે ગુણાપસંહાર ન્યાયથી વ્યાખ્યા લખે છે ( भाष्यकारादिभिर्व्याख्यातान् संप्रतितनपुस्तकेषु च स्थितान् पाठान् लोकाँच गुणोपसंहारम्यायेन एकीकृत्य व्याख्यायते । ) તેવી રીતે ભાડારકર રીસર્ચ ઇન્સ્ટીટયુટ, પૂનાએ તૈયાર કરેલી સક્ષિત આવૃત્તિમાં માભારતની દરેક વાચના અને રૂપાંતરાને ધ્યાનમાં લેવાયા છે; તથા તે દરેકની પ્રામાણિકતા ચકાસીને તેની * સમીક્ષણીય સામગ્રી 'માં તાંધ લેવાઈ છે. તદુપરાંત દરેક વચનામાં પ્રચલિત ડ્રાય એવા તમામ પાડાનાંને પાદટીપમાં રજૂ કરાયાં છે. અને લાંબા ક્ષેપોને પરિાષ્ટ્રોમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે. પ્રવર્તમાન પાનાના સમ બાબતે આવી સમીક્ષિત ત્તિ એક પ્રકારની thesaurus બની રહેલ છે!) આવી સમાİક્ષત આવૃત્તિ વાચકની સમક્ષ સૌથી પ્રથમવાર મહાભારતની વિદ્યમાન નમામ હસ્તલિખિત પ્રતાના. નોંધપાત્ર પાસાને એક જ સ્થળ ( એક જ For Private and Personal Use Only ૧૫

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138