Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
હરસિદ્ધ નથી.
જગતમાં સેન્દ્રિય એકમને વધુ મહત્વ અપાય છે. મૅકસ ૐલર ( ૧૮૬૪–૧૯૨૦) કર્તવ્યના ત્રણ પ્રકારો વચ્ચે ભેદ દર્શાવે છે અને આ ત્રણ પ્રકારાને અનુસરીને સામાજિક માળખાના ત્રા બધારો જુદાં પડે છે તેના ઉલ્લેખ કરે છે. પ્રથમ, પરંપરાગત માળખું છે. તેને સમૂહ કહેવાય છે. બીજું, લાગણીપરક માળખું છે. તેને અનુસરીને માફળ રહ્યું છે. અને ત્રીજું તર્ક અને અપિરક માળખું છે. તેને અનુસરીને સમાજ રહ્યો છે. આ ભેદનું મુખ્ય કારણુ એ આધુનિક સમવમાં ઔદ્યોગિક મૂડીવાદ, તકનીકી વિદ્યા, ધારાકીય કાયદાઓ અને વહીવટી અમલદારશાહીના નોંધપાત્ર વિકાસ છે. સામાજિક સબંધોમાં જે લાગણી, વિશ્વાસ અને સન્માન રહેવા જોક એ અને આત્મીય ભાવના ઉપસ્થિત થવી જોઇએ, તેની જગ્યાએ એક પ્રકારની નિર્વચક્તિક વસ્તુલક્ષી ધારાકીય વ્યવસ્થા અને સામાજિક કરારોના ઉદ્દ્ભવ થયા છે. પ્રાચીન જગતના જે ભાવનાત્મક બુધનો હતો. તે આધુનિક વિશાળ સમાજમાં નાશ પામ્યા છે. કાંી અરવિંદ આ ભેદ વિશે સભાન છે, પરંતુ તેમણે પ્રાચીન અને અર્વાચીન સમાજ વચ્ચે મુખ્ય ભેદ દર્શાવ્યા છે. અને જગુાવ્યું છે કે પ્રાચીન સમાજ એ સેન્દ્રિય અને નૈસર્ગિક સ્વરૂપના હતા ત્યારે આધુનિક સમાજ એ તાક ક છે. શ્રી અરવિંદના મતાનુસાર તાર્કિક સ`ગટ્ટુન, આયેાજન અને સભાન વ્યવસ્થા એ આધુનિક સામાજિક માળખાનાં લક્ષ છે. લુડવી સ્ટાઇનના મતાનુસાર સમુહ એ વૃત્તિલક્ષી ઉત્પાત્ત છે. તેમાં પરંપરાગત સામાજિક બધા છે. આંતરિક સમીપતાના સગપણુ છે, ત્યારે બીજી તરફ સમાજમાં મંડળ, સમૂહ અને સગપણુ ઉપરાંત આશયલક્ષી અને સભાન સહકાર હોય છે. શ્રી ભાવદની જેમ ગિરીઝ ણુ સહજવૃત્તિલક્ષી અને નકલમાં સમાજ વચ્ચે ભેદ દર્શાવે છે. શ્રી અરિહંદુ એમ માને છે કે વ્યક્તિ અને માનવતિ વચ્ચે મધ્યપદ તરીકે સમૂહ રહે છે.
'
ભારતીય મતાનુસાર સમૂહ એ બ્રહ્માનું શરીર છે અને પ્રશ્ન એ બ્રહ્માની પ્રાભુલક્ષી સમષ્ટિ છે. વ્યક્તિમાં બ્રહ્મા એ વ્યષ્ટિ તરીકે વસે છે. ભિન્ન જીવ એ વ્યક્તિલક્ષી નારાયણુ છે. રાજા એ દિવ્યતત્ત્વ અને સમૂહની વ્યવસ્થાના પ્રતિનિધિ છે. જેમ પશ્ચિમમાં મધ્યયુગમાં ખ્રિસ્તીધર્મમાં દેવળનો ખ્યાલ હશે અને દવા એ ઈશુ ખ્રિસ્તનું શરીર છે એમ માનવામાં આવતું હતું. એમ ભારતમાં સમૂહને બ્રહ્માનું શરીર માનવામાં આવતું હતું. * વ્ય છબન ' મધ્યમાં શ્રી અરિવ’દ કહે છે કે ' સમૂહ ' એ સતતત્ત્વની રચના છે. મનુષ્યના આત્મતત્ત્વતા વિર્ભાવ છે. સામૂહિક સતતત્ત્વમાં સ્વય માત્મા, શક્તિ અને સત્ય હ્યા છે. આ ઉપરાંન શ્રી રવિ એમ માને છે કે સમૂહને સ્વયં આત્મા છે અને એ.. આત્મતત્ત્વના આવિષ છે. ઈતિહાસની બાકૂચમાં પ્રત્યેક પ્રજા મૂળભૂત આત્મતત્ત્વ અને પ્રાણતત્ત્વની સક્રિય શક્તિ છે. ને પ્રન મજબૂત અને પાલક્ષી હોય અને તેમના ખાત્મા અને પ્રાતત્ત્વ વ્યાપક રીતે વિસ્તાર પામતા થાય છે. તેમના સસ્કૃતિ અને સંસ્કાર ઘણા સૈકા સુધી જ રહે છે. સ્પેન્સર પણ સંસ્થાંતના આત્માનો સ્વીકાર કરે છે, અને તેને પરિણામે એ વિચારે છે કે જૈવિક પ્રાધાન્યની રચનાને લીધે સંસ્કૃતિમાં અમુક સમયે વિચારાની પડતી થાય છે. શ્રી અરવિંદ એમ માને છે કે આત્મતત્ત્વ અમર છે, અને આધ્યાત્મિક શનિની કેળવણી સામૂહિક જીવનની વૃદ્ધિ અને ઐતિહાસિક અસ્તિત્વના વિકાસ તરા રી જાય છે.
૬ શ્રી અરવિંદ : લાઈફ ડીવાઈન વે. ૨, પાર્ટ ૨, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ક્ એજ્યુકેશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચિરી, ૧૯૫૫, પા, ૯૦૯૯૧,
For Private and Personal Use Only